સેફ મુકેશ ચૌધરી જણાવે છે કે. શિયાળાની એટલે કે ઠંડીની ઋતુમાં અમુક પ્રકારનો ખોરાક લેવો જરૂરી છે. જેમાં પૂરતા પ્રમાણમાં વિટામિન્સ પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ વગેરે મળી રહે તે માટે અમે હળદરની સ્પેશિયલ વાનગી બનાવી છે. હળદરને એન્ટિબાયોટિક માનવામાં આવે છે. જેમાં અમે હરડીની સબ્જીનું આયોજન કર્યું છે. આ સાથે જ વિન્ટર સ્પેશિયલ ફ્યુઝન ફૂડમાં મેક્સીકન પાણીપુરી, ચોકલેટ ગુલાબ જાંબુ, પેરી પેરી કરારી રૂમાલી રોટી, વેસ્ટન હેલ્ધી મેઈન કોર્સમાં ફાજીતા બાઉલ અને થાઈ બાઉલ, ઇન્ડિયન હેલ્ધી નિઝામી હાંનડી અને રૂમાલી રોટી જેવી વાનગીઓ તૈયાર કરી છે. આ ઉપરાંત પાન શોટ અને પાન મોજીતો પણ રાખ્યું છે.
આ પ્રકારની વાનગીઓ ન્યુટ્રીશનથી ભરપુર છે. જેમાં સ્વાદની સાથે હેલ્થનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.
હળદરના ફાયદાઓની વાત કરવામાં આવે તો
1. હળદરનું સેવન કરવાથી અનેક જાતની બીમારીઓથી બચી શકાય છે.