મહિલાની તબિયત ખરાબ હોવાથી તેઓ તેમની સાસરીયા સાથે રહેતા હોવાથી મહિલાના માતા અને ભાઈ આરામ કરવા માટે મહિલાએ લેવા પહોંચ્યા હતા, ત્યારે મહિલા તથા તેના સાસરિયા વચ્ચે બોલાચાલી થઇ હતી. ત્યારબાદ મારામારી પણ થઈ હતી.
સરકારી વકીલની પત્નીએ પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપવાની ફરિયાદ નોંધાવી
અમદાવાદઃ સરકારી વકીલની પત્ની નોંધાવેલી ફરિયાદ મુજબ 5 મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. તેમના પતિ વડોદરા જેલમાં વકીલ તરીકે ફરજ નિભાવી રહ્યા છે.
સરકારી વકીલની પત્નીએ તેના પતિ અને સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપવાની અને મારઝૂડ અંગે ફરિયાદ નોંધાવી
જે અંગે મહિલાએ એના પતિ તથા સાસરિયાઓ વિરુદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.