ગુજરાત

gujarat

ETV Bharat / state

અંધજન મંડળના દિવ્યાંગો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો - amd

અમદાવાદઃ ગુજરાત વિદ્યાસભા લલિતકલા કેન્દ્ર વિશ્વ ગુજરાતી સમાજ, અંધજન મંડળ અને રાહ ફોઉન્ડેશન દ્વારા ગુજરાતી ગીતોનો સુગમ સિંગીત કાર્યક્રમ "માંનું કંકુ" યોજાયો.

ahm

By

Published : Jun 7, 2019, 4:55 AM IST

અંધજન મંડળના દિવ્યાંગોએ તેમના સુંદર અવાજથી સંગીતનો કાર્યક્રમનું આયોજન કર્યું હતુ. આ કાર્યક્રમ ગુજરાત વિદ્યાસભા લલિતકલા કેન્દ્ર વિશ્વ ગુજરાતી સમાજ, અંધજન મંડળ અને રાહ ફોઉન્ડેશન દ્વારા યોજવામાં આવ્યો હતો.. આ કાર્યક્રમ ગુજરાતી ગીતોનો સુગમ સિંગીત "માંનું કંકુ" પર યોજાયો હતો આ કાર્યક્રમ શહેરના એચ.કે. આર્ટસ કોલેજમાં યોજાયો હતો.

અંધજન મંડળના દિવ્યાંગો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો

આ પ્રસંગે કુમારપાળ દેસાઈ, કૃષ્ણકાંત વખારિઆ, પી.કે. લહેરી, પિયુષ દેસાઈ, ગિરીશ દાની, સુરેશ લાલણ ઉપસ્થિત રહ્યા હતા. તેમને માતૃભાષામાં જ બધા ગીતોની પ્રસ્તૃતિ કરી હતી. જેના લીધે દર્શકોને પણ ખુબ જ મજા આવી હતી.

અંધજન મંડળના દિવ્યાંગો દ્વારા સંગીતનો કાર્યક્રમ યોજાયો

ABOUT THE AUTHOR

...view details