પ્રમુખસ્વામી નગરમાં બાળકો માટે 17 એકરમાં તૈયાર કરાઈ બાળ નગરી અમદાવાદ:પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં(pramukhswami shatabdi mahostav) આવનારા નાના બાળકોથી લઈને વૃદ્ધો સુધી તમામ ભક્તો માટે અલગ અલગ પ્રદર્શનીઓ અને બાબતોને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં (Pramukhswami Nagar)આવ્યું છે, જેમાં નાના બાળકોની વાત કરીએ તો નાના બાળકો માટે મેઘધનુષ સમી બાળનગરી તૈયાર કરવામાં આવી (17 acre Bal Nagri has been prepared for children) છે, જે બાળનગરીમાં (17 acre Bal Nagri has been prepared for children) અલગ અલગ ત્રણ પ્રદર્શનની રાખવામાં આવી છે, જેમાં બાળકો દ્વારા ખાસ પરફોર્મન્સ કરીને અન્ય બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવશે.
આ પણ વાંચોપ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં અક્ષરધામની રેપ્લિકા બનાવાઈ
બાળ નગરી: બાળ નગરીની(17 acre Bal Nagri has been prepared for children) ત્રણ પ્રદર્શનનીની વાત કરીએ તો શેરૂ, બુજો અને સુવર્ણા નામથી પ્રદર્શનીઓ તૈયાર કરવામાં આવી છે. જેમાં નાના બાળકો દ્વારા અલગ અલગ પર્ફોર્મન્સ કરવામાં આવશે. બાળનગરીમાં (17 acre Bal Nagri has been prepared for children) બાળકો માટે ટેલેન્ટ મંચ તેમજ નિયમ કુટીર પણ બનાવવામાં આવી છે જેમાં બાળકો સારા નિયમો લઈને તેનું પાલન કરે તે પ્રકારનો હેતુ રહેલો છે. બાળકોમાં સારા સંસ્કારનું સિંચન થાય એ માટે બાળ નગરી (17 acre Bal Nagri has been prepared for children) પણ ઊભી કરવામાં આવી છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજનું જીવન ચરિત્ર પણ જોવા મળશે. આ નગરીમાં (17 acre Bal Nagri has been prepared for children) એક સાથે 6થી 7 બાળકો બેસી શકે એવી વિશાય વ્યવસ્થા છે. જ્યાં સંસ્કૃતના શ્લોકથી લઈને પ્રાર્થના ગીત સુધી બાળકોને શીખવા મળશે.
આ પણ વાંચોપાંચ પ્રદર્શન ખંડો દ્વારા પ્રમુખ સ્વામીના જીવનનો સંદેશ અપાશે
લાખો બાળકો પર નિ:સ્વાર્થ સ્નેહવરસાવીને તેમનું જીવન ઘડતર કરનાર પ્રમુખસ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવાતો હોય ત્યારે બાળકો માટે પણ આ બાળનગરીમાં (17 acre Bal Nagri has been prepared for children) અલગ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો આનંદ-કિલ્લોલ સાથે સંસ્કાર શિક્ષણ સેવા અને સ્વાસ્થ્યની પ્રેરણાઓથી પ્રેરિત થાય બાળનગરીમાં (17 acre Bal Nagri has been prepared for children) ખાસ બાળ પ્રદર્શન હશે બાળ ઉદ્યાન રમતગમત નૃત્ય સંગીતથી પ્રેરક અનેક કાર્યક્રમનું આયોજન કરાયું છે.