ગુજરાત

gujarat

ETV Bharat / state

અમદાવાદની ગુફા ખાતે સંદીપ શાહ દ્વારા 'ઓમ'નું પેઇન્ટિંગ પ્રદર્શન - OM

અમદાવાદ: શહેરની પ્રખ્યાત અમદાવાદની ગુફા ખાતે અમદાવાદના સંદીપ શાહ દ્વારા 'ઓમ'ના વિષય પર પેઇન્ટિંગનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે. પ્રદર્શન યોજવાને હેતુ નાની દીકરીઓના અભ્યાસ અને સર્વાંગી વિકાસ માટે સંઘર્ષ કરતા પરિવારોની મદદ કરવાનો છે.

સ્પોટ ફોટો

By

Published : Apr 16, 2019, 7:38 PM IST

'ઓમ'ના અગણિત અર્થ છે. ઉદારતાપૂર્વક ફાળો આપીને જનજાગૃતિ લાવવા માટે તેમણે આ પ્રદર્શન ખુલ્લુ મૂક્યું હતું. આ ઉમદા કાર્યનો હેતુ પ્રદર્શન મારફતે એકઠું થયેલું ભંડોળ સંપૂર્ણ રીતે 'સ્પર્શ ફાઉન્ડેશન ચેરીટેબલ ટ્રસ્ટ' દ્વારા નાની છોકરીઓના શિક્ષણ અને સર્વાંગી વિકાસ માટે સમર્પિત કરવાનો હતો.

અમદાવાદની ગુફા ખાતે સંદીપ શાહ દ્વારા 'ઓમ'નું પેઇન્ટિંગ પ્રદર્શન
સંગીતની તેમના જ્ઞાનની શરૂઆત નાની વયે તેમની દાદી સાથે થઈ હતી. તેમણે ડ્રોઈંગની પરીક્ષાઓ પાસ કર્યા તેમની કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને કલાને યોગ્ય મહત્વ આપ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details