ગુજરાત

gujarat

ETV Bharat / state

બીજેપી ધારાસભ્ય બલરામ બન્યો બંધુ, કાલે લાત મારી આજે રાખડી બંધાવી

અમદાવાદઃ શહેરના નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલાને માર મારતો વીડિયો વાયરલ થયો હતો. જેને લઇ બલરામે પ્રેસ કોન્ફરન્સમાં પોતાની ભુલ થઇ હોવાનું સ્વીકાર્યું હતું.

અમદાવાદ

By

Published : Jun 3, 2019, 3:10 PM IST

આ બહુચર્ચિત ઘટનાએ સમગ્ર રાજ્યમાં જોર પકડ્યું છે. ત્યારે ધારાસભ્ય બલરામે પીડિત મહિલા પાસે માફી માગી રાખડી બંધાવી હતી. શું કરશું આ નેતાઓનું..? તે એક મોટો સવાલ ઉભો થાય છે. કાલે મહિલાને લાત મારી અને આજે રાખડી બંધાવી કહે કે એ મારી બહેન છે.

બલરામે પીડિત મહિલાને બનાવી બહેન

ABOUT THE AUTHOR

...view details