ગુજરાત

gujarat

ETV Bharat / state

કાલુપુર સિંધી માર્કેટ કાપડની દુકાનમાં આગ લાગી, કોઇ જાનહાની નહીં - fire in Ahmedabad

અમદાવાદ શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચ કુવા પાસે આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગી છે. માર્કેટમાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

કાલુપુર સિંધી માર્કેટ કાપડ ની દુકાન લાગી આગ
કાલુપુર સિંધી માર્કેટ કાપડ ની દુકાન લાગી આગ

By

Published : Dec 26, 2020, 6:27 AM IST

Updated : Dec 26, 2020, 6:52 AM IST

  • કાલુપુર સિંધી માર્કેટ દુકાનમાં લાગી આગ
  • કાપડની દુકાનમાં લાગી આગ
  • રાત્રી કરફ્યૂના કારણે જાનહાનિ ટળી


અમદાવાદ : શહેરના કાલુપુર વિસ્તારમાં પાંચ કુવા પાસે આવેલા સિંધી માર્કેટમાં ભીષણ આગ લાગી છે. માર્કેટમાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા ફાયરબ્રિગેડની 9 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી.

હાલ આગ કાબૂમાં

મહત્વનું છે કે, રાત્રી કરફ્યૂ હોવાના કારણે માર્કેટમાં ભીડ હતી. જેને લઇને કોઈપણ પ્રકારની જાનહાની સર્જાઈ નથી. કાપડની દુકાનમાં આગ લાગતા આજુબાજુમાં પણ આગ પ્રસરી હતી. જેને ફાયર વિભાગ દ્વારા કાબુમાં કરવામાં આવી હતી. સિંધી માર્કેટમાં આવેલી કાપડની દુકાનમાં આગ લાગતા લોકો પણ ભેગા થઇ ગયા હતા. રાત્રી કરફ્યૂના કારણે દુકાનો વહેલી બંધ થઈ જતા કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ફાયર વિભાગ દ્વારા આગને ઠંડી કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી.

Last Updated : Dec 26, 2020, 6:52 AM IST

ABOUT THE AUTHOR

...view details