- - આંખનથીપણદ્રષ્ટિછેમતદાનની...
- - પગનથીપણદોડવુંછેમતદાનકરવા...
- - હાથનથીપણબટનદબાવવુંછેમતદાનકરવા
- -દિવ્યાંગમતદારોસરળતાથીમતદાનકરીશકેતેમાટે૪૫૦વ્હીલચેર
- -૧૦૯૨સહાયકોઉપલબ્ધકરાશેઃજિલ્લાચૂંટણીઅધિકારીડો.વિક્રાંતપાંડે
મારે ભલે આંખ નથી પણ દ્રષ્ટિ છે મતદાન કરવાની...
૬૦વર્ષીયપ્રેમદાસપ્રજાપતિમાત્ર૨વર્ષનીઉંમરથીજદ્રષ્ટિગુમાવીચુક્યાછે.તેમણેનરીઆંખેસૃષ્ટિનથીજોઈએમકહીએતોખોટુપણનથી.પણદુનિયાદારીનુંજ્ઞાનભરપુરછે.લોકશાહીનીપ્રક્રિયામાંસૌથીમહત્વનુંકામછેમતદાનનું.આમતદાનનકરીએતોશુંથાય...? એપ્રશ્નનોસહજઉત્તરઆપતાતેઓકહેછેકે‘‘હુંમાનુછુકેમતદાનનકરવુંએતોપાપછે...આપણેઆપણાઅધિકાર-હકકમાટેસદાયતત્પરરહીએછીએપરંતુફરજઅદાકરવાનીવાતઆવેત્યારેઆપણેપાછીપાનીકરીએછીએ.મારામતેતોદિવ્યાંગઅમેનથીપણમતદાનકરવા નજનારાજમાનસિકરીતેદિવ્યાંગછે.”
શારીરિકઅક્ષમતાહોયતોપણકોઈનીદયાપરનહીજીવવાનીકટિબધ્ધતાધરાવતાઆદિવ્યાંગજનોખરેખરતોબધીરીતેસક્ષમછેએમકહેવુંખોટુનથી. લોકસભાનીચૂંટણી23એપ્રિલેયોજાવાનીછે.અમદાવદજિલ્લાકલેક્ટરઅનેજિલ્લાચૂંટણીઅધિકારીડો.વિક્રાંતપાંડેનામાર્ગદર્શનહેઠળવહીવટીતંત્રચુંટણીશાંતિપુર્ણરીતેસંપન્નથાયતેનીસાથેસાથેમહત્તમમતદાનથાયતેમાટેતૈયારીઓમાંવ્યસ્તછે.
અમદાવાદજિલ્લામાંકુલ૧૬,૩૭૫દિવ્યાંગમતદારોછે.વિરમગામવિધાનસભાવિસ્તારમાં૨,૫૭૯દિવ્યાંગમતદારોછે.સાણંદવિધાનસભાવિસ્તારમાં૨,૦૫૫, ઘાટલોડિયાવિધાનસભાવિસ્તારમાં૬૦૦,વેજલપુરવિધાનસભાવિસ્તારમાં૭૩૫,વટવાવિધાનસભાવિસ્તારમાં૪૯૪, એલીસબ્રીજવિધાનસભાવિસ્તારમાં૨૯૭, નારણપુરાવિધાનસભાવિસ્તારમાં૩૫૩, નિકોલવિધાનસભાવિસ્તારમાં૪૪૯, નરોડાવિધાનસભાવિસ્તારમાં૪૧૦, તથાઠક્કરબાપાનગરવિધાનસભાવિસ્તારમાં૪૫૬દિવ્યાંગમતદારોછે.જ્યારેબાપુનગરવિધાનસભાવિસ્તારમાં૬૬૨, અમરાઈવાડીવિધાનસભાવિસ્તારમાં૭૭૩, દરિયાપુરવિધાનસભાવિસ્તારમાં૩૪૯, જમાલપુર-ખાડીયાવિધાનસભાવિસ્તારમાં૪૭૮, મણીનગરવિધાનસભાવિસ્તારમાં૬૯૩, દાણીલીમડાવિધાનસભાવિસ્તારમાં૫૦૬, સાબરમતીવિધાનસભાવિસ્તારમાં૮૧૦, અસારવાવિધાનસભાવિસ્તારમાં૨૫૮, દસક્રોઈવિધાનસભાવિસ્તારમાં૪૨૮, ધોળકાવિધાનસભાવિસ્તારમાં૧૩૧૫, તથાધંધુકાવિધાનસભાવિસ્તારમાં૧૬૭૫દિવ્યાંગમતદારોછે.આમસૌથીવધુવિરમગામવિધાનસભાવિસ્તારમાં૨,૫૭૯દિવ્યાંગમતદારોછે.
જ્યારેસૌથીઓછાઅસારવાવિધાનસભાવિસ્તારમાં૨૫૮દિવ્યાંગમતદારોછે.આમાંમૂક, બધિર, અલ્પદ્રષ્ટિ, હલનચલનમાંતકલીફધરાવતાલોકોનોસમાવેશથાયછે.સમગ્રજિલ્લામાંસંપુર્ણદ્રષ્ટિનહોયતેવા૨,૨૯૮મતદારો, ૧૯૯૧મૂકબધિર, સંપુર્ણહલનચલનનકરીશકેતેવા૬,૯૭૫મતદારોઅનેઅન્યશારીરિકઅક્ષમતાહોયતેવા૫,૧૧૧મતદારો
2.10 ફૂટની ઊંચાઈવાળા જયદીપની વૈચારિક ઊંચાઈ વધારે છે