બોટાદ જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લાના વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીઓ 286
21:11 April 22
બોટાદ જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા
બોટાદ જિલ્લાના વધુ 26 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
બોટાદ જિલ્લામાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીઓ 286
21:07 April 22
પંચમહાલ જિલ્લામાં નોંધાયા આજે વધુ 88 કોરોના કેસ
પંચમહાલ જિલ્લામાં નોંધાયા આજે વધુ 88 કોરોના કેસ
જિલ્લાના ગોધરા 31, હાલોલ 21, ઘોઘંબા 16, કાલોલ 15, મોરવા હડફ 04 અને શહેરા તાલુકામાં નોંધાયા આજે 01 કેસ નોંધાયા
જિલ્લાના વધુ 44 દર્દીઓ આજે કોરોનાને મ્હાત આપી સાજા થયા
જિલ્લાનો કુલ કેસનો આંકડો 5,599 અને સાજા થયેલો દર્દીઓનો આંકડો 4,710 પર પહોંચ્યો છે
જિલ્લામાં સક્રિય કોરોના કેસની સંખ્યા 726 પર પહોંચી છે
20:03 April 22
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા, 137 લોકોના મોત
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા
આજે 5,010 કોરોના દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
કોરોનાને કારણે 137 લોકોના મોત
રાજ્યમાં કુલ કેસ : 4,53,836
કુલ સક્રિય કેસ: 92,084
કુલ ડિસ્ચાર્જ : 3,55,875
કુલ મૃત્યુ : 5,877
1,08,59,073 લોકોને આપવામાં આવી કોરોના વેક્સિન
18:45 April 22
મહીસાગર જિલ્લામાં આજે 90 પોઝિટિવ કેસ નોંધાયા
મહીસાગર જિલ્લામાં આજે 90 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં આજે 29 દર્દી સ્વસ્થ થયા
જિલ્લામાં અત્યાર સુધીમાં 2,781 દર્દીઓ સ્વસ્થ થયા
અત્યાર સુધી જિલ્લામાં કોરોનાના કુલ 3,430 પોઝિટિવ કેસ
હાલ 598 દર્દીઓ સારવાર હેઠળ
18:42 April 22
સાબરકાંઠા આજે 74 પોઝિટિવ કેસ નોંધાયા
સાબરકાંઠા આજે 74 પોઝિટિવ કેસ નોંધાયા
3 લોકોના થયા મોત
જિલ્લામાં કુલ 30થી વધુ લોકોના મોત
જિલ્લામાં કુલ પોઝિટિવ 3,342 કેસ નોંધાયા
જિલ્લામાં અત્યાર સુધી 2,769 દર્દીઓને કરાયા ડિસ્ચાર્જ
હાલમાં જિલ્લામાં 543 એક્ટિવ કેસ
તંત્ર દ્વારા ઠોસ પગલાંની જરૂરિયાત
18:18 April 22
અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ
અમદાવાદ પાસપોર્ટ ઓફિસમાં 24 અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના પોઝિટિવ
1 કર્મચારીનું કોરોનાને કારણે થયું મોત
કર્મચારીઓ પોઝિટિવ આવતા પાસપોર્ટ ઓફિસ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય
હવે એપોઇન્ટમેન્ટના 50 ટકા લોકોની જ પાસપોર્ટ ઓફિસમાં કામગીરી કરવામાં આવશે
50 ટકા સ્લોટ ખાલી મૂકવામાં આવ્યા
સોશિયલ ડિસ્ટન્સનું પાલન થાય તે માટે લેવાયો મહત્વનો નિર્ણય
18:18 April 22
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા અમદાવાદ શહેર–જિલ્લાના જન સેવા કેન્દ્રો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા અમદાવાદ શહેર–જિલ્લાના જન સેવા કેન્દ્રો અન્ય હુકમ ન થાય ત્યાં સુધી બંધ રહેશે.
18:17 April 22
જામનગર જિલ્લામાં 564 પોઝિટિવ કેસ નોંધાયા
જામનગર જિલ્લામાં કોરોના વિસ્ફોટ.
છેલ્લા 24 કલાકમાં 564 પોઝિટિવ કેસ નોંધાયા
શહેરમાં 336 અને ગ્રામ્ય વિસ્તારમાં 228 નોંધાયા કેસ
16:38 April 22
ડૉ. તુષાર પટેલ : શરીરના ફેફસા પર કોરોના સૌથી વધુ અસર કરે છે, તેમાં પણ લોઅર પાર્ટ પર અસર કરે છે માટે પેટથી ઉંધા સુવો
ફેફસા બાબતે ડૉ. તુષાર પટેલ : શરીરના ફેફસા પર કોરોના સૌથી વધુ અસર કરે છે, તેમાં પણ લોઅર પાર્ટ પર અસર કરે છે માટે પેટથી ઉંધા સુવો, આઇસીયુમાં અમે પ્રોન પોશ્ચર આપીએ છીએ, ફેફસાને ઑક્સિજન આપવા જરૂરી છે.
16:38 April 22
ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો
અમદાવાદ - ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો
વિદ્યાર્થીઓ માટે આગામી સત્રના પરીક્ષા ફોર્મ ભરતાં પહેલાં વેક્સિન લેવી ફરજિયાત કરવામાં આવી
આગામી શૈક્ષણિક સત્ર વિન્ટર-2021ની પરીક્ષા આપતાં વિદ્યાર્થીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત
1 મે 2021ના રોજ 18 વર્ષ કે તેથી મોટી ઉંમરના તમામ વિદ્યાર્થીઓ માટે વેક્સિન લેવી ફરજિયાત
13:13 April 22
એપ્રિલ માસમાં ધોરણ 3થી 8 ની લેવાનાર સામયિક કસોટી મોકૂફ રખાઈ
13:07 April 22
ગાંધીનગર :રાજ્ય સરકાર હવે નિવૃત્ત સિનિયર તબીબોનો સહારો લઈ શકે છે
13:06 April 22
કોરોના સંક્રમણને કારણે આવતી કાલથી જૂનાગઢની ગંજ બજાર રહેશે બંધ
12:16 April 22
અમદાવાદ શિક્ષણાધિકારી આર.સી.પટેલ સહિત 4 કર્મીઓ કોરોના પોઝિટિવ
Deo કચેરીમાં કોરોનાનો ફરી પગ પેસારો
અમદાવાદ શિક્ષણાધિકારી આર.સી.પટેલ સહિત 4 કર્મીઓ કોરોના પોઝિટિવ
બે એજ્યુકેશન ઇનપેક્ટર અને અન્ય બે કર્મચારી કોરોના પોઝિટિવ
12:15 April 22
પાટણ : રાધનપુર કોંગ્રેસ ધારાસભ્ય કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા આવ્યા આગળ
11:15 April 22
ગાંધીનગરનું જાણીતું મીનાબજાર રવિવાર સુધી બંધ રખાશે
11:15 April 22
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે - સૂત્રો
11:14 April 22
ભરૂચની GNFC અને દહેજની બિરલા કોર્પર અમદાવાદમાં હોસ્પિટલોને ઓક્સિજન પૂરો પાડશે
10:58 April 22
રાજ્ય સરકારનો નિરર્ણય, માત્ર મેડિકલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ઈન્ડસ્ટ્રીઝને જ ઓક્સિજન અપાશે
10:02 April 22
મોરબી : હળવદમાં આજથી પાંચ દિવસનું લોકડાઉન
09:17 April 22
વિસનગર સિવિલ હોસ્પિટલને સેન્ટરલાઈઝ ઓક્સિજનના કામ માટે 5 લાખની સહાય અર્પણ કરી
06:14 April 22
ગુજરાત કોરોના અપડેટ - છેલ્લા 24 કલાકમાં 13,105 પોઝિટિવ કેસ નોંધાયા, 137 કોરોના દર્દીના મોત
ન્યૂઝ ડેસ્ક : રાજ્યમાં સતત રેકોર્ડ બ્રેકિંગ કેસ અને મોત નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં નવા 12,553 પોઝિટિવ કેસ, 4802 દર્દીઓને ડિસ્ચાર્જ અને 125 દર્દીઓના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 84,126 જેટલા એક્ટિવ કેસ છે. જે પૈકી 361 વેન્ટિલેટર પર અને 83,765 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 5740 દર્દીઓના મોત નિપજી ચૂક્યાં છે.