અમદાવાદ :ગુજરાત રાજ્ય સોના અને ચાંદીના વેપાર (Gold Silver Price in Gujarat) માટે હંમેશા જાણીતું રહ્યું છે. રાજ્યના લોકો પણ દરરોજ અવનવી વસ્તુઓ નવી નવી વેરાયટી માટે સોનું તેમજ ચાંદીની ખરીદી કરતા હોય છે. આ માટે રાજ્યની જનતાએ સોના-ચાંદીના ભાવ (Gold Silver Price in Today) જાણવા ખૂબ જ જરૂરી છે. અમદાવાદ, સુરત, વડોદરાની વસ્તીની દ્રષ્ટિએ ગુજરાત રાજ્યના સૌથી મોટા શહેરો છે. આ શહેરમાં સોનાનો વેપાર વિકસ્યો છે અને અન્ય વેપારની જેમ સોનાનો વેપાર પણ (Gold Silver Price on 02 december) અહીં થાય છે.
Gold Silver Price સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો
રાજ્યમાં આજે 02 ડિસેમ્બરના સોના અને ચાંદીના (Gold Silver Price in Gujarat) ભાવમાં મોટો ઘટાડો આવ્યો છે. આથી જો તમે ચાંદી કે સોનું ખરીદવા માંગતા હોવ તો આ સમય શ્રેષ્ઠ ગણાશે. કારણ કે, ખર્ચ ઓછો થશે. ત્યારે રાજ્યના મહાનગરોમાં શું ભાવ છે આવો જોઈએ. (Gold Silver Price on 02 december)
Gold Silver Price સોના ચાંદીના ભાવમાં ધરખમ ઉછાળો
સોનાના ભાવ પર નજર (24 કેરેટ 10 ગ્રામનો ભાવ)
શહેરનો ભાવ | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | વધારો ઘટાડો |
અમદાવાદ | 53,880 | 52,910 | +970 |
સુરત | 53,880 | 52,910 | +970 |
વડોદરા | 53,880 | 52,910 | +970 |
ચાંદીનો આજનો ભાવ (1 કિલો)
શહેરનો ભાવ | આજનો ભાવ | ગઈકાલનો ભાવ | વધારો ઘટાડો |
અમદાવાદ | 65,250 | 63,350 | +1900 |
સુરત | 65,250 | 63,350 | +1900 |
વડોદરા | 65,250 | 63,350 | +1900 |