પેટ્રોલ-ડીઝલના સેઝમાં વધારો, જાણો અમદાવાદીઓએ શું કહ્યું? - gujaart
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો છે. જેને લઈને લોકો નારાજ છે. લોકોએ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરવાની સરકારને અપીલ પણ કરી છે.
અમદાવાદ પેટ્રોલ-ડિઝાલમાં વધારવામાં આવેલ સેઝ અંગે પ્રતિક્રિયા
નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજુ કરાયેલ બજેટમાં પેટ્રોલ-ડીઝલ પણ 1 રૂપિયો સેઝ વધારવામાં આવ્યો છે. આ નિર્ણયથી સામાન્ય નાગરિકો પર બોજ વધશે. પેટ્રોલ-ડીઝલ તમામ લોકો માટે જરૂરિયાતની વસ્તુ બની છે. જેમાં વધારો થતાં સામાન્ય નાગરિકોને સીધી અસર થશે. પેટ્રોલ-ડીઝલમાં સેઝ વધતા હવે ભાવ વધશે. જેથી લોકો આ નિર્ણયથી નારાજ છે. લોકોએ ભાવ ઘટાડાની અપીલ કરી છે.
Last Updated : Jul 5, 2019, 8:43 PM IST