- આ ખેલાડીઓ પાસે છે દેશને આશા
- ભારતીય પુરુષ હોકી ટીમ મેડલ માટે ઉતરશે મેદાનમાં
- સોનમ મલિક ખેલશે કુસ્તી
ન્યૂઝ ડેસ્ક :2જી ઑગસ્ટે ભારતીય મહિલા હોકી ટીમ સેમિફાઇનલમાં પહોંચી ત્યારબાદ 3જી ઑગસ્ટે સૌની નજર ભારતીય પુરુષ હોકી ટીમ પર રહેશે કેમકે આ ટીમ ભારત માટે મેડલ પાક્કો કરી શકે તેવી પ્રબળ છે. આ ઉપરાંત ઓલિમ્પિક કુશ્તી અભિયાનમાં આવતીકાલે સૌની નજર પહેલવાન સોનમ મલિક પર પણ રહેશે. આ ઉપરાંત ટ્રેક અને ફિલ્ડ સ્પર્ધામાં પણ બે ભારતીય પ્રતિસ્પર્ધી હશે. અન્નૂ રાની મહિલા ભાલા ફેંકમાં મેદાનમાં ઉતરશે. તો હવે જોઇએ શું છે 3 ઑગસ્ટનો ઓલિમ્પિક કાર્યક્રમ.
એથલેટિક્સ
મહિલા ભાલા ફેંક ક્વાલિફિશન : ગ્રુપ એ - અન્નૂરાની - 5:50 AM
પુરુષોની શૉટ પુટ ક્વાલિફિકેશન : તજિંદરપાલ સિંહ તૂર – 3:45 PM