ગુજરાત

gujarat

ETV Bharat / sports

2022 FIFA World Cup Qualifiers: ઓમાને ભારતને 2-1થી હરાવ્યું

ગુવાહાટી: દુનિયાની 87માં નંબરની ફૂટબોલ ટીમ ઓમાને શાનદાર વાપસી કરતા રાબિયા અલાવી અલ મંધાર (82 અને 89 મિનિટ)ના અંતિમ આઠ મિનિટમાં બે ગોલના મદદથી ભારત સામે જીત મેળવી હતી. 2022 ફિફા વિશ્વ કપ કોવલીફાયરમાં ઓમાને ભારતને 2-1થી હરાવ્યું છે.

india

By

Published : Sep 6, 2019, 8:22 AM IST

એશિયા કપ કોલીફિકેશન 2023માં પણ ભૂમિકા ભજવી રહેલા આ મેચમાં હારની બાદ ભારતીય કોચ આગોર સ્ટિમકે કહ્યું કે, અમને ભૂલની બે વાર સજા મળી, અમે મેચની આખરી પળોમાં અંક ગુમાવ્યાં.

ભારતીય ફૂટબોલ ટીમનું ટ્વીટ

ભારતીય ફૂટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રીએ આ મેચમાં 72મો અંતરરાષ્ટ્રીય ગોલ છે. મેચની 24મી મિનિટમાં છેત્રીએ ગોલ કર્યો હતો અને ભારતને લીડ અપાવી હતી. ઓમાને 2-1થી ભારત સામે વિજય મેળવ્યો છે. ભારતે મેચની શરૂઆતમાં પ્રથમ હાફમાં શાનદાર પ્રદર્શન કરતા 24મી મિનિટમાં ગોલ કર્યો હતો. ઓમાને અંતિમ ક્ષણોમાં બે ગોલ કરીને જીત મેળવી હતી.

ABOUT THE AUTHOR

...view details