- પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલી સાયબર ફ્રોડનો શિકાર બન્યો
- બાંદ્રા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો
- પોલીસ અધિકારીએ કાંબલી સાથે છેતરપિંડી અંગે માહિતી આપી
મુંબઈઃ પૂર્વ ટેસ્ટ ક્રિકેટર વિનોદ કાંબલી (Former Indian cricketer Vinod Kambli )સાયબર ફ્રોડનો( Cyber fraud)શિકાર બન્યો છે. આ અંગે બાંદ્રા પોલીસ સ્ટેશનમાં (Bandra Police Station ) કેસ નોંધવામાં આવ્યો છે. ગુરુવારે એક પોલીસ અધિકારીએ કાંબલી સાથે છેતરપિંડી (Kambli is a victim of fraud )અંગે માહિતી આપી હતી.
ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા
અધિકારીના જણાવ્યા અનુસાર, બેંક ઓફિસર તરીકે દેખાતા એક વ્યક્તિએકાંબલીને ફોન કર્યો અને તેને એક લિંક મોકલી. કાંબલીએ જેવી તે લિંક ખોલી, થોડા સમય પછી તેના ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપડી ગયા.
પોલીસે આરોપીની શોધ ચાલુ કરી