ગુજરાત

gujarat

ETV Bharat / sports

કાલથી કિક્રેટ ફીવર, ICC મહિલા ક્રિકેટ T-20 વિશ્વકપ, વાંચો સમગ્ર શિડ્યૂલ

ICC મહિલા ક્રિકેટ વિશ્વકપ આવતીકાલથી શરુ થશે. મહિલા વિશ્વકપ 21 ફેબ્રુઆરીથી 5 માર્ચ સુધી ઓસ્ટ્રેલિયામાં રમાશે.

ICC
ક્રિકેટ

By

Published : Feb 20, 2020, 12:56 PM IST

Updated : Feb 20, 2020, 1:01 PM IST

સ્પોટ્સ ડેસ્ક: ICC મહિલા T-20 વિશ્વકપમાં 21 ફેબ્રુઆરીથી શરુ થશે. દુનિયાની સૌથી શ્રેષ્ઠ 10 ટીમો આ વિશ્વ કપમાં ભાગ લેશે. ઉલ્લેખનીય છે કે, મહિલા વિશ્વકપની પ્રથમ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 21 ફેબ્રુઆરીએ સિડનીમાં રમાશે.

શિડ્યુલ

મહિલા ટી-20 વિશ્વકપની સાતમી સીઝનની મેજબાની ઓસ્ટ્રેલિયા કરશે. વિશ્વકપની ફાઈનલ 8 માર્ચ અંતરરાષ્ટ્રીય મહિલા દિવસે રમાશે. આ વિશ્વ કપમાં થાઇલેન્ડની ટીમ પર સૌની નજર રહેશે. થાઇલેન્ડે બધાને ચોંકવતા આ વિશ્વકપમાં એન્ટ્રી મારી છે.

શિડ્યુલ

મહિલા વિશ્વકપની પ્રથમ સીઝન 2009માં રમાઇ હતી. પ્રથમ વિશ્વકપ ઇગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને જીત્યો હતો. મહિલા ટી-20 વિશ્વકપના ઈતિહાસમાં એક જ વાર મેજબાન ટીમ વિજેતા બની છે.

મહિલા T-20 વિશ્વ કપ
મહિલા T-20 વિશ્વ કપ
Last Updated : Feb 20, 2020, 1:01 PM IST

ABOUT THE AUTHOR

...view details