મુંબઇ : ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર ફેક વસ્તુઓને ફોરવર્ડ કરવા વિરુદ્ધની લડાઇ લડવા એક અભિયાનને સોમવારે સમર્થન કરી કહ્યું કે, લડાઇને જીતવા પૂરા દેશે એક સાથે થઇ અને રમવાની જરૂર છે.
ફેક ફોરવોર્ડ વિરુદ્ધ લડાઇ લડવા વિરાટ તૈયાર
ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું કે, સોશિયલ મીડિયા પર ફેક વસ્તુઓને ફોરવર્ડ કરવા વિરુદ્ધની લડાઇને જીતવા દેશને એકસાથે થઇ અને રમવાની જરૂર છે.
ફેક ફોરવોર્ડ વિરૂદ્ધ લડાઇ લડવા વિરાટ તૈયાર
કોહલીએ સોશિયલ મીડિયા પર તેના માટે એક ફોરવર્ડ હેશટેગ પણ કર્યો છે. તેઓએ ટ્વિટ પર લખ્યુ છે કે, ' જ્યારે અમે દેશ માટે રમતા હોઇએ છીએ, ત્યારે તમે ઉત્સાહ સાથે અમને સપોર્ટ કરો છો, પરંતુ દેશને હવે તમારી જરૂરત છે. મને અને આપણે તમામને દેશ માટે આ ભૂમીકા અદા કરવી પડશે. શું તમે તમારા ભાગનું કરશો?'