- ભારતની 7મી પડી, શાર્દુલ 18 રને શિકાર
- શ્રેયસ ઐયરે કરિયરની સાતમી ફિફટી ફટકારી, 52 રન કર્યા
- 57 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 52 રન કર્યા હતા.
- લોકેશ રાહુલ 4 રને ગ્રાન્ડહોમની બોલિંગમાં બોલ્ડ થયો
- પહેલા કપ્તાન વિરાટ કોહલી 15 રને ટિમ સાઉથીની બોલિંગમાં બોલ્ડ
- કોહલી પોતાના વનડે કરિયરમાં પહેલીવાર સતત ત્રણ મેચમાં બોલ્ડ થોય
- ઓપનર પૃથ્વી શો કાઈલી જેમિસનની મેડન વિકેટ બન્યો
- મયંક અગ્રવાલ 3 રને બેનેટની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો
- ભારતની અડધી ટીમ પેવેલિયનમાં, જાદવ પણ આઉટ
- ભારતની ચોથી પડી, રાહુલ 4 રને બોલ્ડ
- ભારતને ત્રીજો ઝટકો, કોહલી ક્લિન બોલ્ડ
- પૃથ્વી શો કાઈલી જેમિસનની મેડન વિકેટ બન્યો, 19 બોલમાં 6 ફોરની મદદથી 24 રન કર્યા
- મયંક અગ્રવાલ 3 રને બેનેટની બોલિંગમાં ફર્સ્ટ સ્લીપમાં ટેલરના હાથે કેચ આઉટ થયો
- ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા, ગુપ્ટિલ 79 અને ટેલરે 73* રન કર્યા
- ટેલરે કાઈલ જેમિસન (25) સાથે નવમી વિકેટ માટે 76* રનની ભાગીદારી કરી
- ભારત માટે યૂઝવેન્દ્ર ચહલે 3 વિકેટ,
- શાર્દુલ ઠાકુરે 2 વિકેટ અને રવિન્દ્ર જાડેજાએ 1 વિકેટ લીધી
- ભારતને પહેલો ઝટકો, મયંક અગ્રવાલ આઉટ
- ન્યૂઝીલેન્ડે 50 ઓવરમાં 8 વિકેટે 273 રન કર્યા
- ભારતને જીત માટે 274 રનનો લક્ષ્યાંક આપ્યો
- ન્યૂઝીલેન્ડ તરફથી ગુપ્ટિલ અને ટેલરે ફિફ્ટી મારી
- ન્યૂઝીલેન્ડે 46 ઓવરમાં 8 વિકેટે 225 રન કર્યા
- ટિમ સાઉથી 3 રને ચહલની બોલિંગમાં સૈનીના હાથે કેચ આઉટ થયો
- લેથમ, ગ્રાન્ડહોમ, ચેપમેન અને નિશમ સિંગલ ડિજિટમાં આઉટ
- કિવિઝનું મિડલ ઓર્ડર નિષ્ફ્ળ રહ્યું
- કેપ્ટન ટોમ લેથમ 7 રને જાડેજાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો
- જેમ્સ નિશમ 3 રને જાડેજા દ્વારા રનઆઉટ થયો
- ઓલરાઉન્ડર કોલિન ડી ગ્રાન્ડહોમ 5 રને ઠાકુરની બોલિંગમાં ઐયરના હાથે કેચ આઉટ થયો
- માર્ક ચેપમેન 1 રને યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં કેચ આપી બેઠો.
- ગુપ્ટિલે 11 ઇનિંગ્સ પછી ફિફટી મારી, નિકોલ્સ સાથે 93 રનની ભાગીદારી કરી
- હેનરી નિકોલ્સ યૂઝવેન્દ્ર ચહલની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો
- માર્ટિન ગુપ્ટિલ 79 રને ઠાકુર અને રાહુલ દ્વારા રનઆઉટ થયો
- ગુપ્ટિલે વનડેમાં 36મી ફિફટી મારી, તેમજ 11 ઇનિંગ્સ પછી ફોર્મેટમાં 50 રનનો આંક વટાવ્યો
- ગુપ્ટિલ જાડેજાની બોલિંગમાં 60 રને એલબીડબ્લ્યુ થયો, અમ્પાયરે નોટઆઉટ આપ્યા બાદ રિવ્યુમાં ગુપ્ટિલ આઉટ થયો.
- ટોમ બ્લેંડલ શાર્દુલની બોલિંગમાં સૈનીના હાથે કેચ આઉટ થયો
- ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ સામેની બીજી વનડેમાં ટોસ જીતીને બોલિંગ લીધી
- શમીને ટેસ્ટ સીરિઝના ધ્યાન માટે નવદીપ સૈની રિપ્લેસ
- કુલદીપ યાદવની જગ્યાએ યૂઝવેન્દ્ર ચહલને તક મળી
- ન્યૂઝીલેન્ડની ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા, ઈશ સોઢી અને મિચેલ સેન્ટનરની જગ્યા કાઈલ જેમિસન અને માર્ક ચેપમેન રમી રહ્યા
- જેમિસન કિવિઝ માટે વનડે રમનાર 197મો પ્લેયર બન્યો
હેમિલ્ટનમાં ખાતેની પ્રથમ વનડેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 4 વિકેટે મેચ હરાવ્યું હતું. ક્વીઝ સીરિઝમાં 1-0થી આગળ છે. ન્યૂઝીલેન્ડે છેલ્લે જાન્યુઆરી 2014માં પોતાના ઘરઆંગણે ભારતને 4-0થી હરાવ્યું હતું. ભારતે માટે આજે સીરિઝ બચાવવા માટે કરો યા મરોની સ્થિતિ છે. ઉલ્લેખનીય છે કે, ભારતે ન્યૂઝીલેન્ડનો T-20માં 5-0થી વ્હાઈટવોશ કર્યો હતો.