#MeToo અંતર્ગતઆલોક નાથ પર રાઈટર વિનતા નંદાએ દુશ્કર્મનો આરોપ લગાવ્યો હતો. ત્યારે હવેફિલ્મમાં આલોક નાથ જોવા મળતા જ #MeToo નોમુદ્દાએફરી એક વખત જોર પકડ્યુંછે.
‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં આલોક નાથ હોવાથી ઉઠ્યા ઘણા પશ્નો, અજય દેવગને આપ્યો આવો જવાબ - Gujarati News
મુંબઈઃ અજય દેવગનની રોમાંટિક કૉમેડી ફિલ્મ ‘દે દે પ્યાર દે’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના ટ્રેલરમાં આલોક નાથ પણ જોવા મળ્યા હતા જેના કારણે લોકોએ ટ્ટિવર પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.
de de pyaar de
ટ્રેલર રિલીઝ થતા જ લોકો ફિલ્મના પ્રોડ્યુસર ભૂષણ કુમાર અને અજય દેવગન સામેપશ્નો ઉઠાવીરહ્યા છે કે, ફિલ્મમાં આલોક નાથને કેમ લેવામાં આવ્યો છે. અને જ્યારેટ્રેલરના લૉન્ચદરમિયાન અજય દેવગનનેઆલોક નાથ વિશે પૂછવામાં આવ્યું ત્યારે, તેમણે જવાબમાં કહ્યું કે આફિલ્મ#MeToo આરોપ પહેલા તૈયાર થઈ ગઈ હતી.
ટ્વીટર પર આલોક નાથને લઈને જબરદસ્તપ્રતિક્રિયા આવી રહી છે. બોલીવુડ પર અલગ-અલગ માપદંડનો આરોપ લગાવવામાં આવ્યો છે.