અભિનેત્રી સોનમ કપુર અને અભિનેતા દુલકર સલમાન સ્ટારર "ધ ઝોયા ફેક્ટર" ની તારીખમાં ત્રીજી વખત ફેરફાર થયો હતોઅને હવે આ ફિલ્મ 20મી સપ્ટેબરે રિલીઝ થશે. જોકે અ પહેલા ફિલ્મ 5મી એપ્રિલ 2019, એ રિલીઝ થવાની હતી, ત્યાર પછી આ ફિલ્મની releasing date બદલીને 14મી જૂન નક્કી કરવાંમાં આવી હતી.
ફિલ્મ "ધ ઝોયા ફેક્ટર "ની રિલીઝ ની તારીખમાં ફરી ફેરફાર,હવે આ તારીખે થશે રિલીઝ - FILM
મુંબઈઃ સોનમે પોતાના ઈસ્ટાગ્રામ પર ફિલ્મનુ નવું પોસ્ટ શેર કર્યુ હતું, જેમાં બન્ને કલાકાર ડેનીમ જેકેટ પહેરી એક બીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. તો બેકગ્રાઉડમાં એક ક્રિકેટ સ્ટેડિયમ પણ જોવા મળી રહ્યું છે.
મળતી માહીતી પ્રમાણે ફિલ્મ "ધ ઝોયા ફેક્ટર" આગામી સમયમા યોજાનાર ICC વિશ્વ કપ 2019 ની સાથે આવતી હતી ,તો ફિલ્મની તારીખ આગળ વઘારવાનુ આ મુખ્ય કારણ હોય શકે. સોનમે ગુરુવારે પોતાના ઈસ્ટાગ્રામ પર ફિલ્મનું નવું પોસ્ટર શેર કર્યુ હતુ. જેમા બન્ને કલાકાર ડેનીમ જેકટ પહેરી એક - બીજા સાથે રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે,તો બેકગ્રાઉડમાં એક ક્રિકેટ સ્ટેડિયમ પણ જોવા મળી રહ્યું છે, તો આ સાથે જ કેપ્શનમા સોનમ એ લખ્યું હતુ કે, "અમે રણનીતિ સમય સીમા (સ્ટેટેજિક ટાઇમ આઉટ )પરત આવી ગયા હતા".તો ફિલ્મ "ધ ઝોયા ફેક્ટર" હવે 20મી સિપ્ટેમબરે 2019 સિનેમા ઘરોમાં જોવા મળશે.
ઉલ્લેખનીય છે કે, ધ ઝોયા ફેક્ટર અનુજા ચૈહાનના પુસ્તક પર આધારીત છે.તો આ ફિલ્મનુ નિર્દશન અભિષેક શર્માએ કર્યુ છે.તો ફિલ્મ વેશે વધુ વાત કરવમાં આવે તો આ ફિલ્મ ની વાર્તા રાજપુતની છોકરી પર આધારીત છે જેનુ નામ ઝોયા સોલંકી છે. ઝોયા એક એડવટાઈઝિંક કપનીમાં કામ કરે છે. અને કામ દરમ્યાન તેની મુલાકાત ભારતી ક્રિકેટ ટીમ સાથે થાય છે. અને એ ક્રિકેટ વલ્ડૅ કપ 2010 માં ટીમ માટે લકીં ચામૅ બની ગઈ હતી. તો ઝોયાનો જન્મ 1983 માં ભારત એ વલ્ડૅ કપ જીત્યો હતો તે દરમ્યાન થયો હતો.