અભિનેત્રી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ તેના ટ્વિટ અને નિવેદનોને કારણે હમેંશા ચર્ચામાં રહે છે. તેમજ સોશિયલ મિડીયા પર વધારે અક્ટીવ રહે છે. થોડા દિવસો પહેલા ટ્વિટર પર તેના જુના ફોટોગ્રાફ શેર કર્યા છે. જે જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે. રંગોલીએ તેની માતા અને કંગનાની સાથે એક જુની તસવીર શેર કરી છે.
કંગના રાણાવતની બહેન રંગોલી પર એસિડ ફેંકાયું એ પછી એમણે એની કૉલેજના દિવસોની એક તસવીર શેર કરી જેમાં તે એકદમ સિમ્પલ લાગે છે.
કંગના રાણાવતની બહેન રંગોલી પર એસિડ ફેંકાયું આ તસવીર સાથે રંગોલીએ લખ્યું કે, અમારા બાળપણની તસવીરોમાં અમને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે. ધણાં મિત્રો મારી પાસે કૉલેજની તસવીરો માગે છે. પરતું ત્યારે અમે સાયન્સના વિદ્યાર્થી હતા.
કંગના રાણાવતની બહેન રંગોલી પર એસિડ ફેંકાયું અમારી પાસે આ વસ્તુઓ માટે સમય નહોતો. તો પણ એક વાર્ષિક દિવસની તસવીર મળી આવી છે.
કંગના રાણાવતની બહેન રંગોલી પર એસિડ ફેંકાયું બીજા ટ્વિટમાં રંગોલીએ લખ્યું કે,આ તસવીર પછી એક છોકરાએ મને પ્રપોઝ કર્યું હતું. પણ મેં એ છોકરાની પ્રપોઝલ ન સ્વીકારી તો છોકરાએ મારા પર 1 લીટર એસિડ ફેંકી દીધું હતું. એ પછી મારી 54 સર્જરી થઇ.
કંગના રાણાવતની બહેન રંગોલી પર એસિડ ફેંકાયું આ દુનિયા છોકરીઓ માટે સારી નથી.પણ હવે આ સામાજીક અનિષ્ટો માટે લડવાનો સમય આવી ગયો છે. આગળના ટ્વિટમાં રંગોલીએ લખ્યું કે, આ અટેક પછી મારી એક આંખ ખરાબ થઇ ગઇ, ત્યારબાદ મારી આંખમાં રેટિના ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. આ ખરાબ સમયમાં મારા પતિ, બહેન અને પરિવારે મને ઘણો સપોર્ટ કર્યો.
કંગના રાણાવતની બહેન રંગોલી પર એસિડ ફેંકાયું