ગુજરાત

gujarat

ETV Bharat / sitara

હું પ્રેગ્નેંટ નથી, ફક્ત વધારે જમ્યું હતું: શેફાલી જરીવાલા

'બિગ બોસ 13'ની ફેમ એક્ટ્રેસ અને ડાન્સર શેફાલી જરીવાલાની નવી તસવીર જોઈને ચાહકોને લાગ્યું કે તે કદાચ માતા બનવાની હશે, પરંતુ શેફાલીએ કહ્યું કે તેણે માત્ર વધુ જમ્યું હતું, તે પ્રેગ્નેંટ નથી.

Shefali Jariwala
Shefali Jariwala

By

Published : Apr 8, 2020, 8:48 PM IST

મુંબઇ: અભિનેત્રી-ડાન્સર શેફાલી જરીવાલાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની એક તસવીર શેર કરી હતી, જેને જોઇને લોકોએ અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે શેફાલી માતા બનવાની છે.

શેફાલીએ મંગળવારે ઇન્સ્ટાગ્રામ પર પોતાના પતિ પરાગ ત્યાગી સાથે પોતાની એક તસવીર શેર કરી હતી, જેમાં તે તેના બેબી બમ્પ સાથે જોવા મળી રહી છે, જેના કારણે તેના ચાહકોને લાગ્યું હતું કે તે કદાચ પ્રેગ્નેંટ છે.

લોકોએ આ અંગે સવાલો પૂછવાનું શરુ કર્યું, એક યુઝર્સે પૂછ્યું શું તમે પ્રેગ્નેંટ છો?

આ પોસ્ટનો જવાબ આપતાં શેફાલીએ કહ્યું કે, મે માત્ર વધુ જમ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details