ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કિંગ ખાને આ યુવતીને કહ્યું, મા તુજે સલામ... - gujarati news

ન્યૂઝ ડેસ્ક: બોલીવૂડ સ્ટાર શાહરુખ ખાનની પત્ની ગૌરી ખાને પોતાના ટ્વિટર પર એક સુંદર ફોટો શેર કર્યો છે. આ ફોટામાં તે દીકરા અબરામ તથા કરણ જોહરના સંતાનો યશ અને રુહી સાથે જોવા મળી રહી છે.

શાહરૂખ ખાન

By

Published : May 5, 2019, 9:34 PM IST

Updated : May 5, 2019, 9:40 PM IST

ગૌરીએ ફોટા સાથે લખ્યું છે કે, 'ત્રણ મસ્કૅટિયર સાથે સમય પસાર કરતાં..'

ગૌરી ખાનના આ ટ્વિટ પર શાહરુખ ખાને પ્રતિક્રીયા આપતા લખ્યું હતું કે,"મા તુજે સલામ...." ઉલ્લેખનીય છે કે શાહરુખ અને ગૌરીને કુલ 3 સંતાનો છે. કરણ જોહરના બાળકો યશ અને રુહીનો જન્મ સરોગેસી દ્વારા કરાવવામાં આવ્યો છે આ કારણે તેઓ માનાં પ્રેમથી ક્યાંક ને ક્યાંક વંચિત રહી જાય છે. પરંતુ ગૌરી ખાન સાથેના આ ફોટામાં તેનો કરણ જોહરના બાળકો પ્રત્યેનો પ્રેમ દેખાય છે.

Last Updated : May 5, 2019, 9:40 PM IST

ABOUT THE AUTHOR

...view details