સલમાન ખાનની બહેન અર્પિતા ખાને ભાઈજાનના જન્મદિને જ પુત્રીને જન્મ આપ્યો હતો. હવે અર્પિતનાને હિંદુજા હોસ્પિટલમાંથી રજા મળી ગઈ છે અને તે ઘરે પહોંચી છે.
સલમાનની બહેન અર્પિતાને મળી હોસ્પિટલમાંથી રજા, ‘આયત’નું થશે ગ્રાન્ડ વેલકમ - સલમાન ખાન ન્યુઝ
મુંબઈઃ બૉલીવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના જન્મદિને બહેન અર્પિતાએ બૉલીવૂડના ખાનને એક ખાસ ભેટ આપી છે.
સલમાનની બહેન અર્પિતાને મળી હોસ્પિટલમાંથી રજા, આયતનું થશે ગ્રાન્ડ વેલકમ
અર્પિતા ખાન શર્માને મુંબઈની હિદુંજા હોસ્પિટલમાં દિકરીને જન્મ આપ્યો. પરિવારે નવી બાળકીનું નામ આયત રાખ્યું છે. અર્પિતા ઘરે પરત પહોંચતા પરિવાર અને પતિ આયુષ ખૂબ જ ખૂશ છે. આ દરમિયાનની કેટલીક તસ્વીરો અને વીડિયો સામે આવ્યા છે. જેમાં અર્પિતા પરિવાર સાથે હોસ્પિટલમાંથી બહાર નીકળતી દેખાઈ રહી છે.
Last Updated : Jan 1, 2020, 1:27 PM IST