ઉલ્લેખનીય છે કે, સુપરસ્ટાર રજનીકાંતે ક્હ્યું કે, હું બધા જ લોકોને દિવાળીની શુભેચ્છા પાઠવું છુ. હું સુજીત (નાદુકપટ્ટીમાં બે વર્ષનો છોકરો બોરવેલમાં પડી ગયો છે) સુરક્ષિત રીતે પરત ફરે તે માટે પ્રાર્થના કરુ છું જે બોરવેલમાં પડી ગયો છે. ઉલ્લેખનીય છે કે, અનેક મશીન દ્વારા તેમને બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. મને લાગે છે કે સાવચેતીનાં પગલાં લેવામાં આવવા જોઈએ.
સમગ્ર દેશમાં જ્યારે દિવાળીની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજૌરી અને પુંછમાં સીમાની રક્ષા માટે ભારતીય જવાનો સાથે દિવાળીની ઉજવણી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વચ્ચે પહોંચી ગયા છે.