ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Prabhas fan commits suicide: ફિલ્મ 'રાધે-શ્યામ'ને નેગેટિવ રિવ્યુ મળ્યા તો પ્રભાસના ફેન્સએ કરી આત્મહત્યા - પ્રભાસના એક ફેને ફિલ્મના નેગેટિવ રિવ્યુને કારણે આત્મહત્યા કરી

'રાધે-શ્યામ' દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પર લોકો અને વિવેચકોની મિશ્ર પ્રતિક્રિયા છે. પ્રભાસના એક ફેને 'રાધે-શ્યામ'ના નેગેટિવ રિવ્યુને (Radhe Shayam Review) કારણે આત્મહત્યા કરી (Prabhas fan commits suicide) હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Prabhas fan commits suicide: ફિલ્મ 'રાધે-શ્યામ'ને નેગેટિવ રિવ્યુ મળ્યા તો પ્રભાસના આ ફેન્સે કરી આત્મહત્યા
Prabhas fan commits suicide: ફિલ્મ 'રાધે-શ્યામ'ને નેગેટિવ રિવ્યુ મળ્યા તો પ્રભાસના આ ફેન્સે કરી આત્મહત્યા

By

Published : Mar 15, 2022, 4:18 PM IST

ન્યૂઝ ડેસ્ક: દક્ષિણ ફિલ્મ ઉદ્યોગના સુપરસ્ટાર પ્રભાસની ફિલ્મ 'રાધે-શ્યામ' સિનેમાઘરોમાં રિલીઝ થઇ ગઇ છે. પ્રભાસની ફિલ્મ 'રાધે શ્યામ'ની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, ત્યારે પાન ઈન્ડિયા ફિલ્મ (Pan india Film) દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ પર લોકો અને વિવેચકોની મિશ્ર પ્રતિક્રિયા (Radhe Shayam Review) છે. આના પર પ્રભાસના એક ફેને ફિલ્મના નેગેટિવ રિવ્યુને કારણે આત્મહત્યા કરી (Prabhas fan commits suicide) લીધી છે.

આ પણ વાંચો:BAFTA 2022: 'ધ પાવર ઓફ ધ ડોગ'ને શ્રેષ્ઠ ફિલ્મનો ખિતાબ

પ્રભાસના આ ફેને કરી આત્મહત્યાં

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંધ્રપ્રદેશના કુર્નૂલ જિલ્લાના તિલક નગરના રવિ તેજા (24) નામના પ્રભાસના એક યુવાન ચાહકે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે.

આ પણ વાંચો:શમા સિકંદરે જેમ્સ મિલિરોન સાથે ગોવામાં કર્યા લગ્ન , જુઓ તેમની સુંદર તસવીરો

ABOUT THE AUTHOR

...view details