ગુજરાત

gujarat

ETV Bharat / sitara

લતા મંગેશકર અને 'કબીર સિંહ' બન્યા 2019 ગૂગલ ટોપ ટ્રેન્ડસનો હિસ્સો - અર્જુન રેડ્ડી

મુંબઇ: વેટરન બોલીવુડ સિંગર લતા મંગેશકર ગૂગલ ઇન્ડિયા ઇન ધ યર 2019માં સર્ચ કરનારી બીજા નંબરની વ્યક્તી બની છે.

લતા મંગેશકર અને 'કબીર સિંહ' બન્યા 2019 ગૂગલ ટોપ ટ્રેન્ડસનો હિસ્સો
લતા મંગેશકર અને 'કબીર સિંહ' બન્યા 2019 ગૂગલ ટોપ ટ્રેન્ડસનો હિસ્સો

By

Published : Dec 12, 2019, 9:01 AM IST

આ લિસ્ટમાં ટોપ પર છે ઇન્ડિયન એયર ફોર્સ ઓફિશિયલ અભિનંદન વર્તમાન, ત્યારબાદ વેટરન સિંગર લિસ્ટમાં બીજા નંબર પર છે. ટોપ 5 ટ્રેન્ડની લિસ્ટમાં નેશનલ એવોર્ડ વિનિંગ એક્ટર વિકી કૌશલ પણ સામેલ છે, લિસ્ટમાં તેનુ સ્થાન પાંચમુ છે.

kabir singh and lata mangeshkar in google 2019 top trends list
ગૂગલમા મોસ્ટ ટ્રેન્ડ મૂવી સેક્શનમાં ટોપ કર્યુ છે. શાહિદ કપૂર સ્ટારર બ્લોકબસ્ટર ફિલ્મ 'કબીર સિંહે', ઇન્ડિયાની 2019ની સૌથી વધારે કમાણી કરનારી આ ફિલ્મ બન્યા બાદ શાહિદ કપૂરની રોમેન્ટીક-થ્રિલર ફિલ્મ 'કબીર સિંહ' એ ગૂગલ ઇન્ડિયાની 2019 ટ્રેન્ડસમાં ફિલ્મ સેક્શનમાં ટોપ કર્યુ છે.
kabir singh and lata mangeshkar in google 2019 top trends list
દુનિયાની ટોપ ફિલ્મ ' એવેંજર્સ: એન્ડગેમ' અને ' જોકર' ને પાછળ છોડી લિસ્ટમાં ટોપ કરનારી ફિલ્મ 'કબીર સિંહ' તેલુગૂ હિટ ફિલ્મ ' અર્જુન રેડ્ડી' ની હિંન્દી રીમેક છે. ઓરિજિનલ ફિલ્મમાં વિજય દેવરેકોંડા અને શાલિની પાંડે લીડ રોલમાં છે.

ABOUT THE AUTHOR

...view details