ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Bollywood actress Kiara Advaniએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હોટ ફોટો, થઈ રહ્યો છે વાઈરલ - અનેક અભિનેત્રીઓએ કમેન્ટ કરી

બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણી (Bollywood actress Kiara Advani) આજકાલ પોતાની ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા (Social Media)ની પોસ્ટના કારણે પણ ચર્ચામાં છે. જોકે, ગઈકાલે રવિવારે જ કિઆરા (kiara)એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક હોટ ફોટો (Hot Photo) શેર કર્યો છે, જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આ સાથે જ અનેલ લોકો આ ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે.

Bollywood actress Kiara Advaniએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હોટ ફોટો, થઈ રહ્યો છે વાઈરલ
Bollywood actress Kiara Advaniએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હોટ ફોટો, થઈ રહ્યો છે વાઈરલ

By

Published : Jul 5, 2021, 11:02 AM IST

  • અભિનેત્રી કિઆરા અડવાણી (Bollywood actress Kiara Advani)એ ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કર્યો હોટ ફોટો (Hot Photo)
  • ફોટોમાં કિઆરા અડવાણી (Kiara Advani) પીળા રંગની બિકિની (Bikini)માં દેખાઈ રહી છે
  • કિઆરા (Kiara)નો આ હોટ ફોટો (Hot Photo) પર અનેક સેલિબ્રિટીઝે કરી કમેન્ટ

આ પણ વાંચો-ફરહાન અખ્તરને ઓફર થઇ હતી ફિલ્મ 'રંગ દે બસંતી', આ કારણથી પાડી હતી ના

અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી કિઆરા અડવાણી (Bollywood actress Kiara Advani)એ રવિવારે ઈન્સ્ટાગ્રામ (Instagram) પર એક હોટ ફોટો (Hot Photo) શેર કર્યો છે, જેમાં તે પીળા કલરની બિકિની (Yellow Bikini)માં જોવા મળી રહી છે. કિઆરા (Kiara)ના આ ફોટાને અત્યાર સુધી 18 લાખ લોકોએ લાઈક કર્યો છે. જ્યારે 9 હજારથી વધુ લોકોએ આ ફોટો પર કમેન્ટ કરી છે. કિઆરા (Kiara)ના આ ફોટો પર ટિસ્કા ચોપરા (Tisca Chopra), ભૂમિ પેડણેકર (Bhumi Pednekar), નીના ગુપ્તાની પુત્રી મસાબા ગુપ્તા (Masaba Gupta, daughter of Nina Gupta,), કરિશ્મા કપૂર (Karisma Kapoor), જ્હાન્વી કપૂર (Jhanvi Kapoor) સહિતની અનેક અભિનેત્રીઓએ કમેન્ટ કરી હતી.

ફોટોમાં કિઆરા અડવાણી (Kiara Advani) પીળા રંગની બિકિની (Bikini)માં દેખાઈ રહી છે

આ પણ વાંચો-T-Series બનાવશે દિગ્ગજ કોરિયોગ્રાફ સરોજ ખાનની બાયોપિક

ફોટોમાં કિઆરા (Kiara) ખૂબ જ ફિટ (feet) દેખાઈ રહી છે

અભિનેત્રી કિઆરાએ આ ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું હતું કે, ડિઅર બિકિની બોડ, પ્લિઝ કમ બેક. કિઆરા આ ફોટોમાં ખૂબ જ બોલ્ડ અને ફિટ (Bold and Feet) દેખાઈ રહી છે. કિઆરા અડવાણી (Kiara Advani) હવે આગામી સમયે ભૂલભૂલૈયા 2 (Bhulbhulaiya 2), શેરશાહ (Shershah), જુગ જુગ જિઓ (Jug Jug Jio), ભેડિયા (Bhediya), મિસ્ટર લેલે (Mister Lele) સહિતની અનેક ફિલ્મોમાં જોવા મળશે.

ABOUT THE AUTHOR

...view details