ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કેટરીના કૈફનો હોટ લૂક, સોશિયલ મીડિયા પર તસ્વીર વાયરલ થઈ

બોલીવુડ ન્યૂઝ: અભિનેત્રી કેટરીના કૈફ હાલ મેક્સિકોમાં રજાઓ માણી રહી છે. આ વચ્ચે કેટરીનાએ બ્લૂ સ્વિમવેયર પહેરીને ઇન્ટ્રીગ્રામ પર હોટ ઇમોજી સાથે એક ફોટો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ ફોટા પર અર્જુન કપૂરે પણ કમેન્ટ કરી છે.

By

Published : Jul 14, 2019, 3:01 PM IST

ફાઇલ ફોટો

ભારતીય અભિનેત્રી હાલ 16 જુલાઇથી પોતાના જન્મદિવસની ઉજવણી મેસ્કિોમાં કરી રહી છે. તે રોજ ઇન્ટ્રાગ્રામ પર પોતાના નવા ફોટો અને વીડિયો પોસ્ટ કરી રહી છે. મેક્સિકોમાં દરિયા કિનારે કેટરીનાએ એક ખાસ અંદાજમાં ફોટો શૂટ કરાવ્યો હતો. જેણે તે રોજે પોસ્ટ કરી રહી છે. આ ફોટોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છીએ.

અર્જુન કપૂરે ટ્વિટ કર્યું

ત્યારે એક ચાહકે લખ્યું કે "ખુબ હી ખુબસુરત જલપરી... આપને ખુબ પ્યાર" .એક અન્ય ચાહકે લખ્યું કે કેટરીનાની આ તસ્વીર પર એક એડ શિરીનનો બ્લોકબાસ્ટર ગીત" આઇ એમ ઇન લવ વિદ દ શેપ ઓફ યૂ" લખ્યું હતું. તો બધાની વચ્ચે અભિનેતા અર્જુન કપૂરે પણ કેટરીના પર કમેન્ટ કરી હતી.આ ફોટોમાં કટરીના એક થાંભલાસામે ઉભી છે તેના પર અર્જુનએ કહ્યું કે જોજો કે તમે ચાલતા આ થાંભલા સાથે અથડાઇ ન જાઓ.

તો આના જવાબ પર કેટરીનાએ કહ્યું કે હું બધી બાબતોનું ધ્યાન રાખુ છું.

ABOUT THE AUTHOR

...view details