ગુજરાત

gujarat

ETV Bharat / sitara

કોરોના ઇફેક્ટઃ બિગ બીએ 'સંડે દર્શન' રદ કર્યું, "સાવધાન રહો"

અમિતાભ બચ્ચન છેલ્લા 37 વર્ષોથી દરેક રવિવારના રોજ જુહૂમાં આવેલ પોતાના ઘર પર ચાહકોને મળતા હતાં. તેમના આ ક્રાયક્રમનું નામ સંડે દર્શન હોય છે, પણ કોરોના વાયરના પ્રકોપના કારણે બિગ-બીએ રદ કર્યું છે.

કોરોના વાયરસઃ બિગ બીએ 'સંડે દર્શન'ને કર્યું રદ, કહ્યું "સાવધાન રહો"
કોરોના વાયરસઃ બિગ બીએ 'સંડે દર્શન'ને કર્યું રદ, કહ્યું "સાવધાન રહો"

By

Published : Mar 15, 2020, 3:28 PM IST

મુંબઇઃ બોલિવૂડના શહેનશાહ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને પોતાના ચાહકો સાથે દરેક અપડેટ્સ શેર કરે છે, તેમને લોકો ખુબ જ પસંદ કરે છે.અભિનેતાએ દેશ અને દુનિયાભરમાં ચાલી રહેલા કોરોનાના કહેરના કારણે ચાહકો સાથે પોતાની સંડે મીટ રદ્દ કરી હતી.

આ બાબતની જાણકારી તેમને એક સ્પેશ્યલ મેસેજ દ્વારા પોતાના ચાહકોને આપી હતી. આ સદીના મહાનાયક પોતાના બંગલા પર લોકોને મળે છે અને આ મેળાપમાં મોટા પ્રમાણમાં ભીડ જોવા મળે છે, અમિતાભએ ટ્વીટ કરી જાણકારી આપી હતી કે, આજે જલસા ગેટ પર ન પહોંચો, હું સંડે મીટ પર આવવાનો નથી, સાવધાન રહો અને સુરક્ષિત રહો.

આગળ ઉમેર્યું હતું કે, સંડેનો દર્શન સ્થગિત કરવામાં આવ્યો છે, આજે સાંજે કોઇ ત્યાં જમા ન થાય, સુરક્ષિત રહો.

ABOUT THE AUTHOR

...view details