ગુજરાત

gujarat

ETV Bharat / sitara

Akshay Kumar met Pushkar Singh Dhami: અક્ષય કુમાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન ને મળ્યો,જાણો કેમ?

અક્ષય કુમારના (Akshay Kumar Upcoming Films) ફેન્સ માટે આવ્યાં ગુડન્યૂઝ. અક્ષય કુમાર આજે સોમવારે ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને મળ્યો (Akshay Kumar met Pushkar Singh Dhami) હતો. આ સાથે તેણે CM દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવને (Uttarakhand brand ambassador 2022) પણ મંજૂર કરી લીધો છે. જેની જાણકારી સીએમ ધામીએ આપી હતી.

Akshay Kumar met Pushkar Singh Dhami: અક્ષય કુમાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને મળ્યો,જાણો કેમ?
Akshay Kumar met Pushkar Singh Dhami: અક્ષય કુમાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને મળ્યો,જાણો કેમ?

By

Published : Feb 7, 2022, 4:23 PM IST

હૈદરાબાદઃ અક્ષય કુમાર સોમવારે 7 ફેબ્રુઆરીએ રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને મળ્યો (Akshay Kumar met Pushkar Singh Dhami) હતા. મુખ્યપ્રધાને અભિનેતાને હિલ ટોપી પહેરાવી અને ફૂલની સોગાદ આપી હતી. આ ઉપરાંત પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું કે, અભિનેતાને આપવામાં આવેલા પ્રસ્તાવને (Uttarakhand brand ambassador 2022) સ્વીકારી લેવામાં આવ્યો છે.

Akshay Kumar met Pushkar Singh Dhami: અક્ષય કુમાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને મળ્યો,જાણો કેમ?

જાણો ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમાયા .

અક્ષય કુમાર આજે સોમવારે ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામીને મળ્યા હતા. ત્યાં તેણે મુખ્યપ્રધાને આપેલા પ્રસ્તાવનો સ્વીકાર કરી લીધો છે. ખુશીની વાત એ છે કે, અક્ષય કુમાર હવે ઉત્તરાખંડનો બ્રાન્ડ એમ્બેસેડર બનવા જઈ રહ્યો છે તેમજ પુષ્કર સિંહ ધામીએ અભિનેતાને કેદારનાથ મંદિરની (Kedarnath temple) પ્રતિમા પણ અર્પણ કરી છે. અક્ષય કુમાર હવે ઉત્તરાખંડના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કામ કરશે.

Akshay Kumar met Pushkar Singh Dhami: અક્ષય કુમાર ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીને મળ્યો,જાણો કેમ?

આ પણ વાંચો:Ranbir Kapoor And Alia Bhatt: રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ફેન્સના ઇંતજારનો આવ્યો અંત

અક્ષય કુમાર મસૂરીમાં શુંટિગમાં વ્યસ્ત

જણાવીએ કે, આ દિવસોમાં અક્ષય કુમાર મસૂરીમાં છે. જ્યાં તે પોતાની આગામી ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. તેની સાથે અભિનેત્રી રકુલપ્રીત સિંહ પણ છે. મસૂરી સુહાના અને કુલ મોસમ માટે જાણીતું શહેર છે. જેના લીધે બોલિવૂડ સ્ટાર્સ અહીં આવતા-જતા રહે છે. હાલમાં જ અહીંથી શૂટિંગનો એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો હતો, જેમાં તે પોલીસ વર્દીમાં જોવા મળ્યો હતો.

અક્ષય કુમારને જોવા ઉમટી ભીડ

અક્ષય કુમારને જોવા માટે શૂટિંગ સ્થાન પર વારંવાર ભીડ એકઠી થતી રહી છે. જણાવીએ કે, ફિલ્મના ઘણા સીન મસૂરીના બરલોગંજ સ્થિત માન બજાર અને સેન્ટ જ્યોર્જ કોલેજમાં લેવામાં આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને અભિનેત્રી રકુલપ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો:Lata Mangeshkar passed Away: આશા ભોંસલેએ બહેનને યાદ કરી શેર કરી તસવીર

ABOUT THE AUTHOR

...view details