બોલિવૂડના ખેલાડી તરિકે ઓળખાતા 52 વર્ષિય અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે બ્લેક કલરના સુટમાં હેલ્મેટ સાથે પોઝ આપતાં દેખાય છે. આ ફોટોમાં તે ખુબ જ ડેસિંગ અને સ્ટનિંગ લાગી રહ્યાં છે. ફોટો કેપ્સનમાં #Monday Vibes # Lets Do This સાથે લખ્યું હતું કે, કાં તો તમે દિવસ સાથે દોડો અથવા દિવસ તમને દોડાવશે.
#Monday Vibes સાથે અક્ષયે બ્લેક સુટમાં ફોટો શેર કર્યો - સુર્યવંશી ફિલ્મ
મુંબઈઃ બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો. જેમાં તે બ્લેક કલરના સુટમાં હેલ્મેટ સાથે પોઝ આપતાં દેખાઈ રહ્યો છે. આ સાથે અક્ષયે પોતાના ફેન્સને શિખવ્યું કે, મન્ડે બ્લુઝથી કેવી રીતે શુભ શરૂઆત કરી શકાય.
akshay
આ ફોટોમાં અક્ષય કુમાર બ્લેક કલરના સુટમાં હેન્ડસમ દેખાઈ રહ્યાં છે. અક્ષય કુમાર થ્રી પીસ સુટમાં હેલ્મેટ સાથે પોઝ આપતાં ખુબ જ સ્ટનિંગ લાગી રહ્યાં છે. તેમની વર્ક શિડયુલની વાત કરીએ તો હાલ તેઓ 'સુર્યવંશી'ના શૂંટિંગમાં વ્યસ્ત છે. છેલ્લે તે 'ગુડ ન્યૂઝ' ફિલ્મમાં જોવા મળ્યાં હતાં. જે ફિલ્મે સિનેમાંઘરોમાં ધુમ મચાવી હતી. તેમની આગામી ફિલ્મો 'લક્ષ્મી બોમ્બ', 'પૃથવીરાજ' અને 'બેલ બોટમ' છે.