મુંબઈ: પોલીસ કમિશ્નર પરમબીર સિંહે AIIMSના રિપોર્ટમાં અભિનેતા સુશાંત સિંહ રાજપૂત મામલે હત્યાની વાતનો ઈન્કાર કરવાની વાત પર કહ્યું કે, મુંબઈ પોલીસ તેમની તપાસના તારણો પર અડગ છે. સિંહે કહ્યું કે, શહેર પોલીસની તપાસ વ્યવસાયિક હતી.
સુશાંત આત્મહત્યા કેસ: AIIMS રિપોર્ટ પર બોલી મુંબઈ પોલીસ કહ્યું... - SSR case
પોલીસ કમિશ્નર પરમબીર સિંહે કહ્યું કે, કેટલાક લોકો તપાસ વિશે કંઇ જાણ્યા વિના તેમના અંગત હિતો માટે મુંબઈ પોલીસને નિશાન બનાવી રહ્યી છે. AIIMS મેડિકલ બોર્ડે શનિવારે કહ્યું હતું કે, સુશાંતનું મોત આત્મહત્યાથી થયું છે અને આ હત્યાનો કેસ નથી.
સુશાંત આત્મહત્યા કેસ
પરમબીર સિંહે કહ્યું કે, કેટલાક લોકો તેમના અંગત હિત માટે તપાસ વિશે કંઈ જાણ્યા વગર મુંબઈ પોલીસને નિશાને બનાવી રહ્યા છે. AIIMS મેડિકલ બોર્ડે કહ્યું કે, સુશાંતનું મોત આત્મહત્યાથી થયું છે અને આ હત્યાનો કેસ નથી.