ગુજરાત

gujarat

ETV Bharat / sitara

ઉર્વશીની નવી ફિલ્મ "વર્જિન ભાનુપ્રિયા", - Virgin Bhanupriya inspired by Emma Stone's Easy A?

બોલિવૂડમાં પોતાની આદાઓથી સૌને દિવાના કરનારી આદાકારઉર્વશી રૌતેલાની ફિલ્મ "વર્જિન ભાનુપ્રિયા" જલ્દીથી રિલીઝ થવા જઇ રહી છે. આ ફિલ્મ હોલીવૂડ સ્ટાર અમ્મા સ્ટોનની 'ઇઝી એ' દ્વારા પ્રેરિત કરવામાં આવી રહી છે. આ એક પારિવારિક કોમેડી ફિલ્મ છે. જે પરિવાર અને યુવાનો વચ્ચેના સંબધોને બતાવતી આ ફિલ્મ છે.

ઉર્વશીની નવી ફિલ્મ "વર્જિન ભાનુપ્રિયા",
ઉર્વશીની નવી ફિલ્મ "વર્જિન ભાનુપ્રિયા",

By

Published : Jul 1, 2020, 1:33 PM IST

  • અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફિલ્મ "વર્જિન ભાનુપ્રિયા" જલ્દીથી રિલીઝ થશે
  • આ ફિલ્મ હોલિવુડ સ્ટાર અમ્મા સ્ટોનની 'ઇઝી એ' દ્વારા પ્રેરીત કરવામાં આવી
  • આ ફિલ્મમાં કોમેડી અને ડ્રામા બન્ને જોવા મળશે

મુંબઇઃ અભિનેત્રી ઉર્વશી રૌતેલાની ફિલ્મ વર્જિન ભાનુપ્રિયા જલ્દીથી રિલીઝ થશે. આ અંગે ઉર્વશી કહેવું છે કે, લોકો તે જાણવા માટે ધણા ઉત્સાહિત છે કે, આ ફિલ્મ હોલીવૂડ સ્ટાર અમ્મા સ્ટોનની 'ઇઝી એ' દ્વારા પ્રેરિત છે.

'ઇઝી એ' 2010માં આવેલી એક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ આલીક વિશે છે. જેમાં કોલેજમાં એક છોકરા સાથે તે પોતાની વર્જિનીટી ગુમાવી દે છે. જેથી તે તેમના એક ખાસ મિત્ર સાથે જુઠુ બોલતી જોવા મળે છે.

ફિલ્મ વિશે ઉર્વશીએ જણાવ્યું કે, આ ફિલ્મમાં કોમેડી અને ડ્રામા બન્ને છે. આ આજના યુવાનો સાથે જોડેલી ફિલ્મ છે. આ એક પારિવારિક કોમેડી છે. જે પરિવાર અને યુવાનો વચ્ચેના સંબધોને બતાવતી આ ફિલ્મ છે.

આગળ જણાવ્યું કે, બહુ લોકો મને પુછે છે કે, શું આ ફિલ્મ આમ્મા સ્ટોનની ફિલ્મ 'ઇઝી એ' દ્વારા પ્રેરિત કરવામાં આવી છે, પરંતુ આ વાતને હુ તેમની કલ્પના પર છોડી દઉ છું. કેમકે, આ ફિલ્મ જોતા જ તેમને અંદાજ આવી જશે કે, શું કહેવા માગે છે આ આખી ફિલ્મ...

ABOUT THE AUTHOR

...view details