ગુજરાત

gujarat

ETV Bharat / international

દુબઇમાં હવાઈ દુર્ઘટનામાં પાયલટ અને સહાયકના મૃત્યુ - dubai

ન્યૂઝ ડેસ્કઃ દુબઈમાં હવાઇ દુર્ઘટનામાં પાયલટ અને તેના સહાયકનું મોત નીપજ્યું છે. આ અકસ્માત વિમાનમાં ટેક્નીકલ ખામી થઇ હોવાના કારણે થયો હોવાનું યાત્રીઓ જણાવી રહ્યાં છે.

દુબઇમાં હવાઇ અકસ્માતના પગલે બેના મોત

By

Published : May 17, 2019, 11:15 AM IST

દુબઇમાં હવાઇ અકસ્માત સર્જાયો છે. જેમાં પાયલટ અને તેના સહાયકની મોત થઇ છે. ઘટનાની માહિતી સરકાર દ્વારા મીડિયા ઓફિસમાં આપવામાં આવી હતી. જેમાં યાત્રીઓએ જણાવ્યું છે કે, “નાનું વિમાન ચાર યાત્રીઓને લઇને જતું હતું, ત્યારે વિમાનમાં ટેકનીકલ ખામી થતાં અકસ્માત થયો હતો. જેમાં પાયલટ અને તેના સહાયકનું મોત નીપજ્યું હતું.આ અકસ્માત બાદ હવાઇમથકોની કામગીરીના સમયમાં ફેરફાર કરાયો હતો.

ABOUT THE AUTHOR

...view details