ગુજરાત

gujarat

By

Published : May 11, 2020, 10:29 AM IST

ETV Bharat / international

કોવિડ-19: દુનિયાભરમાં 2.83 લાખથી વધુ લોકોના મોત, જાણો વૈશ્વિક આંકડા

દુનિયાભરમાં કોરોના વાઇરસથી ફેલાયેલી મહામારીએ લાખો લોકોના જીવ લીધા છે. ગત્ત વર્ષે ડિસેમ્બર માસમાં સંક્રમણનો પહેલો કેસ સામે આવ્યા હતો. કોરોના સંક્રમણથી 2.83 લાખથી વધુ લોકોના મોત થયા છે. દુનિયાના 180થી વધુ દેશો અને ક્ષેત્રોમાં 41.80 લાખથી વધુ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે.

Etv Bharat, Gujarati News, Global COVID-19 tracker
Global COVID-19 tracker

હૈદરાબાદઃ ચીનના વુહાન શહેરથી ફેલાયેલા કોરોના વાઇરસથી દુનિયાભરમાં 11 મેના રોજ 2.83 લાખથી વધુ લોકોના મોત થયા છે.

Global COVID-19 tracker

આ આંકડા અનુસાર દુનિયાભરમાં કોરોના વાઇરસથી સંક્રમિત 14 લાખથી વધુ લોકો સ્વસ્થ પણ થયા છે. આંકડા વર્લ્ડોમીટરથી મેળવેલા છે.

ABOUT THE AUTHOR

...view details