ગુજરાત

gujarat

ETV Bharat / international

બ્રિટિશ નાગરિકો સાથે બળજબરી પૂર્વક લગ્ન મામલે, ભારત ત્રીજા નંબરે

નવી દિલ્હી: બ્રિટિશ નાગરિકો સાથે બળજબરી પૂર્વક લગ્ન સંબંધિત કેસમાં ભારત ત્રીજા સ્થાન પર પહોંચ્યું છે. બ્રિટિશ સરકારના નવા આંકડાથી ખુલાસો થયો છે. જેમાં સૌથી વધુ કેસ પાકિસ્તાનમાંથી આવે છે.

By

Published : May 29, 2019, 1:52 PM IST

બ્રિટેશ નાગરિકો સાથે બળજબરી પુર્વક લગ્ન મામલે, ભારત ત્રીજા નંબરે

બ્રિટનના ગૃહ કાર્યાલય અને વિદેશ કાર્યાલયની સંયુકત સંસ્થા બળજબરી પુર્વક લગ્ન FMEએ 2018માં 110 નોંધાયા હતો. જેમાં ભારતના બ્રિટિશ નાગરિકોને બળજબરી પુર્વક લગ્ન કરવા પડે છે.

બળજબરી પુર્વક લગ્નના સૌથી વધુ 769 કેસ પાકિસ્તાનમાં હતા. ત્યારબાદ બાંગ્લાદેશમાં 157 કેસ ગત વર્ષ 46 કેસ સાથે સોમાલિયા ચોથા સ્થાન પર રહ્યું હતું.

FMUએ ગત વર્ષના વિશ્લેષણમાં કહ્યું કે, બળજબરી પૂર્વક લગ્ન કોઈ એક દેશ કે સંસ્કૃતિ સાથે જોડાયેલી સમસ્યા નથી. વર્ષ 2011થી FMU એશિયા રશિયા, મધ્ય પૂર્વ, યૂરોપ અને ઉતર અમેરિકાના 110થી વધુ દેશોથી સંબધિત કિસ્સાઓ જોઈ રહ્યા છે.

2017માં ભારત સાથે જોડાયેલા આ પ્રકારના 82 કેસ સામે આવ્યા હતા. તે જ રીતે 2016માં 79 કેસ નોંધાયા હતા.

ABOUT THE AUTHOR

...view details