ગુજરાત

gujarat

ETV Bharat / international

પાકિસ્તાનમાં શીખ લોકોનું સૌથી પવિત્ર સ્થળ છે: ઈમરાન ખાન

દુબઈઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને રવિવારે UAEમાં કહ્યું કે, તેમના દેશમાં શીખોના અત્યંત પવિત્ર સ્થાન છે. દેશ લઘુમતી સમુહ માટે તેમના સ્થળોની ખોલી રહ્યા છે.

ફાઈલ ફોટો

By

Published : Feb 11, 2019, 1:32 PM IST

ગત વર્ષના નવેમ્બરમાં પાકિસ્તાનના કરતારપુરમાં ગુરુદ્વારા દરબાર સાહિબને ભારતના ગુરુદાસપુર જિલ્લામાં આવેલ ડેરા બાબા નાનક ગુરુદ્વારાથી જોડવાના કોરિડોરનું પાયો નાખ્યો હતો. દરબાર સાહિબમાં શીખો પંથના સ્થાપક ગુરુ નાનક દેવે પોતાનો અંતિમ સમય પસાર કર્યો હતો.

ખાન યુએઈના ઉપરાષ્ટ્રપતિ અને વડાપ્રધાન શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતૂમના આમંત્રણના કારણે વિશ્વ ગવર્નમેન્ટ સમિટના સાતમાં સંસ્કરણમાં ભાગ લેવા માટે અરબ અમીરાતની એક દિવસના પ્રવાસ પર ગયા છે.

ઈમરાન ખાતે વધુમાં જણાવ્યું કે, ‘અમારી પાસે શીખોનું પવિત્ર સ્થળ છે. અમે સિખોં માટે તેના સ્થળોને ખોલી રહ્યા છે. ’ પાકિસ્તાનના વડાપ્રધાન ખાને જણાવ્યું કે, અમે વીજા વ્યવસ્થાને છુટ આપી છે. પ્રથમ વખત 70 દેશોના લોકો પાકિસ્તાન આવીને હવાઈ મથકથી વીજા લઈ શકશે.

ABOUT THE AUTHOR

...view details