ગુજરાત

gujarat

ETV Bharat / international

ફિજીના પૂર્વ વડાપ્રધાન કરાસેનું નિધન - ફીજીના છઠ્ઠા વડાપ્રધાન

ફિજીના પૂર્વ વડાપ્રધાન લાઇસેનીયા કરાસે મંગળવારે 79 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. 2000 થી 2006 સુધી ફીજીના છઠ્ઠા વડાપ્રધાન કારેસે સોકોસોકો દુવાતાની લેવેનીવાનુઆ પાર્ટીની સ્થાપના કરી.

ફિજીના
ફિજીના

By

Published : Apr 21, 2020, 7:03 PM IST

સુવા : ફિજીના પૂર્વ વડાપ્રધાન લાઇસેનીયા કરાસે મંગળવારે 79 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા. તેમણે 2000 થી 2006 સુધી ફીજીના છઠ્ઠા વડાપ્રધાન કારેસે સોકોસોકો દુવાતાની લેવેનીવાનુઆ પાર્ટીની સ્થાપના કરી. તે ઘણા સમયથી બિમાર હતા.

કરાસે એક લોકસેવક હતા. તેમને સેના દ્વારા બળવા પછી 2000માં તેમને મહેન્દ્ર ચૌધરીની જગ્યાએ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા. તે લોકોના ખાસ પ્રિય હતા. વર્ષ 2006માં એક સૈન્ય બળવાના પરિણામે તેમને વડાપ્રધાન પદેથી દૂર કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details