ગુજરાત

gujarat

ETV Bharat / international

અફઘાનિસ્તાન સેનાએ 52 તાલિબાન આતંકીઓને ઠાર કર્યા

કાબુલ: અફઘાનિસ્તાની સેનાએ ગજનીમાં લગભગ 52 તાલિબાની આતંકવાદીઓને મારી નાખ્યા છે. જેમાં મુખ્ય કમાંડર પણ સામેલ હતાં.

By

Published : May 5, 2019, 3:47 PM IST

ians

પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો શનિવાર સવારે અફઘાન સેનાએ ત્રણ અલગ અલગ કમાંડો ઓપરેશન્સ અને હવાઈ હુમલામાં 52 આતંકવાદી મારી નાખ્યા છે.

આ બંને કમાંડોની ઓળખાણ અબુ ખાલિદ અને કમાંદન સરહદીના તરીકે થઈ છે.

કાબુલથી 125 કિમી દક્ષિણ સ્થિત આ વિસ્તારમાં લાંબા સમયથી ભારે ઘર્ષણ અને લડાઈ ચાલી રહ્યું હતું.

અફઘાનીસ્તાને કરેલા આ દાવો પર તાલિબાને કોઈ પણ પ્રકારની ટિપ્પણી આપી નથી.

ABOUT THE AUTHOR

...view details