પાકિસ્તાનમાં રાચી- રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં ભીષણ આગ લાગી હતી. જેમાં 65 લોકોના મોત થયા છે. આ ઘટના લિયાકતપુરમાં રહીમ યાર ખાન નજીક બની હતી.
પાકિસ્તાનમાં તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં લાગી આગ,65 ના મોત - pakistan
ઈસ્લામાબાદઃ પાકિસ્તાનની કરાચી- રાવલપિંડી તેજગામ એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક ભીષણ લાગી હતી. આ દુર્ઘટનામાં 65 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
rere
પ્રાપ્ત વિગતો મુજબ ઘાયલોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જયારે ફાયર ફાઈટરો દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો ચાલુ છે.
Last Updated : Oct 31, 2019, 3:03 PM IST