- બે પોલીસ કર્મી પર ફાયરિંગ
- વહેલી સવારે ઘટી હતી ઘટના
- બન્નેને થઇ છે સામાન્ય ઇજા
મિનિયાપોલીસ:સ્થાનિક સત્તાધિશોએ જણાવ્યું હતું કે બે નેશનલ ગાર્ડ્સ મેનને પર ગોળીબાર કરવામાં આવ્યો. તેની પાસેના ઉપનગરમાં 20 વર્ષના અશ્વેત યુવાનની પોલીસ દ્વારા હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ મિનિયાપોલીસે બાજુના વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર નજર રાખી રહી હતી. ગાર્ડે કહ્યું કે બે પોલીસ ગાર્ડ કે જે સવારે ને સવારે 4.19 આસપાસ પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં તેમના પર આછા રંગની એસયુવીમાંથી ગોળીબાર થયો હતો. જેમાં બંને પોલીસ કર્મીને સામાન્ય ઇજા થઇ છે.
વધુ વાંચો:USએ 10 રશિયન રાજદ્વારીઓને બરતરફ કરીને નવા પ્રતિબંધો લાદ્યા