ગુજરાત

gujarat

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તુલસામાં થનારી રેલી સ્થગિત કરી

19 જૂને ઓક્લાહોમાના તુલસામાં નિર્ધારિત ટ્રમ્પની રેલી સ્થગિત થઇ છે. આ રેલીનું આયોજન હવે 20 જૂને કરવામાં આવશે.

By

Published : Jun 14, 2020, 8:27 PM IST

Published : Jun 14, 2020, 8:27 PM IST

Etv Bharat, Gujarati News, Donald Trump
Donald Trump

વૉશિંગ્ટનઃ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 19 જૂને ઓક્લાહોમાના તુલસામાં નિર્ધારિત ટ્રમ્પની રેલી સ્થગિત થઇ છે. આ રેલીનું આયોજન હવે 20 જૂને કરવામાં આવશે.

વધુમાં જણાવીએ તો તેનું આયોજન હવે 20 જૂને થશે.

ABOUT THE AUTHOR

...view details