મેકસિકોના વેરાક્રુઝમાં ગંભીર અક્સામત થયો હતો. મૈકસિક્ન પોલીસે જણાવ્યુ કે, યાત્રિકો મેક્સિકો સિટીના બ્રેસિલિકા ઓફ આવર લેડી ઓફ ગ્વાડાલૂપની યાત્રા કર્યા બાદ ટક્સટલાના દ્વીપ સમૂહમાં ઘરે પરત ફરી રહ્યા હતા.
મેક્સિકોમાં બસ દુર્ઘટના, 23 યાત્રાળુના મોત - pilgrims
મેકસિકોઃ શહેરમાં એક બસે ટ્રકને ટક્કર મારતા ગંભીર અક્સમાત સર્જાયો હતો. અક્સમાત બાદ બસમાં આગ લાગતા 23 કૈથલિક તીર્થયાત્રિકોનું મોત થયું છે.
મેક્સિકોમાં બસ દુર્ઘટના, 23 તીર્થયાત્રિકોના મોત
ઘાયલ થયેલા લોકોમાં પાદરી પણ હાજર હતા. જેમને તીર્થયાત્રાનું આયોજન કર્યુ હતુ. તે પાદરીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. જેમની હાલત ગંભીર છે.