- કોલેજોનાં 45થી વધુ ઉંમર સંચાલકોને ઑનલાઇન કાર્ય કરવામાં આવશે
- કોરોના કેસ વધવાને કારણે કોલેજ આવું પડે નહીં તે માટે લેવાયો નિર્ણય
- વિદ્યાર્થીઓ માટે હવેથી એક ટોલ ફ્રી નંબર બહાર પાડવામાં આવ્યો
સુરત:વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા શહેરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને અને હાલ જે પ્રમાણે સુરતની સ્થિતિ છે તે પ્રમાણે કોરોના સંક્રમણને લઈને યુનિવર્સિટી 5 દિવસ માટે બંધ રહેશે. તમામ કાર્ય ઑનલાઈન કરવામાં આવશે.
આ પણ વાંચો: VNSGUના 45થી વધુ ઉંમરાના સંચાલકોને ઑનલાઇન કાર્ય કરશે
સુરત શહેરમાં વધતા જતા કોરોના કેસને ધ્યાનમાં રાખીને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી આવતા 5 દિવસ સુધી બંધ રહેશે. વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના અને યુનિવર્સિટી સાથે સંલગ્ન તમામ કોલેજોમાં આવતા સંચાલકો જેમની ઉંમર 45થી વધુ હશે તેમને કોલેજનું ઑનલાઇન કાર્ય કરવામાં આવશે. જેથી હાલ કોરોના કેસ વધવાને કારણે મોટી ઉંમરના લોકોને કોલેજ આવું પડે નહીં તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો.