- SUDA ભવનમાં યોજાઈ બેઠક
- બેઠકમાં નવા ડેવલોપમેન્ટ પ્લાન્ટ વિરુદ્ધના વાંધાને સ્વિકૃતિ
- કામરેજ-પલસાણાને કોરીડોરને FSIની મંજૂરી
સુરત: SUDA ભવન ખાતે આજે બુધવારે એક બેઠક મળી હતી. આ બેઠકમાં નવા બજેટ તથા નવા ડેવલોપમેન્ટ પ્લાનની સામે રજૂ કરાયેલા વાંધાઓને સ્વીકૃતિ આપી ગુજરાત સરકાર પાસે મોકલવામાં આવ્યા હતા. બીજા મહત્વના કામમાં રાજ્ય સરકારે મંજૂર કરેલા બુલેટ ટ્રેનને લઈને કામરેજ-પલસાણા કોરીડોર માટે નક્કી કરાયેલા વધારાના ફ્લોર સ્પેસને FSIની મંજૂરી આપી ઠરાવ કરવામાં આવ્યો હતો. જેથી આગળના દિવસોમાં SUDAના વિસ્તારોમાં ઝડપથી વિકાસ થઇ શકશે.
કામરેજ-પલસાણા કોરીડોર માટે 4ની FSI