ગુજરાત

gujarat

ETV Bharat / city

C R Patil Rakt Tula : રક્ત તુલા પૂર્ણ થતાં પાટીલ નીચે ઉતર્યા ને છૂટી પડી તુલા - ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ

ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના (BJP President C R Patil )જન્મદિવસ નિમિત્તે ભાજપે અનેક સેવાકાર્યોનું આયોજન કર્યું હતું. સુરતમાં યોજાયેલા રક્ત તુલા (C R Patil Rakt Tula)કાર્યક્રમ વેળા પાટીલ સદનસીબે પડતાં બચ્યાં હતાં. જૂઓ વિડીયો.

C R Patil Rakt Tula : રક્ત તુલા પૂર્ણ થતાં પાટીલ નીચે ઉતર્યા ને છૂટી પડી તુલા
C R Patil Rakt Tula : રક્ત તુલા પૂર્ણ થતાં પાટીલ નીચે ઉતર્યા ને છૂટી પડી તુલા

By

Published : Mar 16, 2022, 7:13 PM IST

સુરત : ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો (BJP President C R Patil )આજે 68મો જન્મદિવસ છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તેમના જન્મ દિવસની ઉજવણી રાજ્યભરમાં સેવાકીય કામો કરીને કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ રાજકોટમાં યોજાયું હિન્દુ ધર્મ સંમેલન, પાટીલ અને પૂર્વ સીએમ એક સ્ટેજ પર

સુરતમાં યોજાયો કાર્યક્રમ - જેમાં સુરતમાં રક્ત તુલાનું આયોજન (C R Patil Rakt Tula)કરવામાં આવ્યું હતું. સુરત જનસેવા ચેરિટેબલ ટ્રસ્ટ (Janseva Charitable Trust)દ્વારા સી. આર .પાટીલનr રક્ત તુલા કાર્યક્રમ દરમિયાન હતું રક્તદાન કેમ્પમાં 750થી વધુ રક્ત યુનિટ એકત્ર કરાયું હતું. સી આર પાટીલ રક્ત તુલા પૂર્ણ થતાં નીચે ઊતર્યાં ત્યાં તો તુલા નમી પડી હતી.

આ કાર્યક્રમમાં પાટીલે પાટીદાર સમાજની પ્રશંસા કરી હતી

આ પણ વાંચોઃ Happy Birthday CR Patil : મહારાષ્ટ્રમાં જન્મેલા પાટીલ કઈ રીતે ગુજરાત ભાજપનો મોટો ચહેરો બન્યા, જાણો..!

પાટીલે કરી પાટીદારોની પ્રશંસા - આ કાર્યક્રમમાં પાટીલે પાટીદાર સમાજની પ્રશંસા કરી હતી. તેઓએ જણાવ્યું હતું કે પાટીદાર લોક સેવા માટે પગદંડી છે.

ABOUT THE AUTHOR

...view details