- સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર એલર્ટ
- શહેરમાં આવતા લોકોનું ટેસ્ટ કરવું ફરજિયાત
- શહેરમાં રોજ 15 હજાર ટેસ્ટ થઈ રહ્યા છે
સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર એલર્ટ, કોરોના ટેસ્ટિંગમાં કર્યો વધારો
સુરતમાં કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થયું છે. આથી શહેરની બહારથી આવતા લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, શહેરના વાલક પાટિયા પાસે ખાનગી બસોને અટકાવી બહારથી આવી રહેલા લોકોનું ફરજીયાત ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ રેલવે સ્ટેશન પાર આવતા લોકોમાંથી 10 થી 15 લોકો પોઝિટિવ આવી રહ્યા છે.
સુરતમાં કોરોના સંક્રમણ અટકાવવા તંત્ર થયુ એલર્ટ, કોરોના ટેસ્ટિંગમાં વધારો
સુરતઃ કોરોનાની સ્થિતિને લઈને તંત્ર એલર્ટ થયું છે. આથી શહેરની બહારથી આવતા લોકોનું ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે, શહેરના વાલક પાટિયા પાસે ખાનગી બસોને અટકાવી બહારથી આવી રહેલા લોકોનું ફરજીયાત ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. દરરોજ રેલવે સ્ટેશન પાર આવતા લોકોમાંથી 10 થી 15 લોકો પોઝિટિવ આવી રહ્યા છે.