ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટઃ જંગવડ ગામે કોરોનાગ્રસ્ત વિસ્તારની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી

રાજકોટ જિલ્લાના જસદણના જંગવડ ગામે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી હતી. જસદણના જંગવડમાં બે દિવસ પહેલા અમદાવાદના રેડ એરિયામાંથી એક કોરોના પોઝિટિવ દર્દી આવ્યો હતો, જેથી જંગવડ ગામના 65 જેટલા પરિવારને સીલ કરી દેવામાં આવ્યાં છે.

The district police chief visited the coronary area
રાજકોટઃ જંગવડ ગામે કોરોનાગ્રસ્ત વિસ્તારની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી

By

Published : May 26, 2020, 9:00 PM IST

રાજકોટઃ જિલ્લાના જસદણના જંગવડ ગામે કોરોનાગ્રસ્ત વિસ્તારમાં જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી હતી. જસદણના જંગવડમાં બે દિવસ પહેલા અમદાવાદના રેડ એરિયામાંથી એક કોરોના પોઝિટિવ દર્દી આવ્યો હતો જેથી જંગવડ ગામના 65 જેટલા પરિવારને સીલ કરી દેવામાં આવ્યાં છે.

જંગવડ ગામમાં જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા, આરોગ્ય ટિમના ઉચ્ચ અધિકારીઓ, રાજકોટ જિલ્લા પોલીસ વડા બલરામ મીણા અને DYSP પી.એ.ઝાલાએ પણ જંગવડ ગામની મુલાકાત લીધી હતી.

રાજકોટઃ જંગવડ ગામે કોરોનાગ્રસ્ત વિસ્તારની જિલ્લા પોલીસ વડાએ મુલાકાત લીધી

ABOUT THE AUTHOR

...view details