ગુજરાત

gujarat

ETV Bharat / city

પંચમહાલ : કોંગ્રેસ ઉમેદવાર વી.કે ખાંટ સાથે ETV ભારતની ખાસ વાતચીત - SOLANKI VIJAYSINH

પંચમહાલ : લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર વેચાતભાઇ કુબેરભાઇ ખાંટે ETV BHARAT સાથે ખાસ વાતચીત કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 3, 2019, 5:13 AM IST

Updated : Apr 3, 2019, 5:41 AM IST

પંચમહાલ લોકસભા બેઠકના કોગ્રેસ ઉમેદવાર વી,કે ખાંટે જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે,પંચમહાલમાં ભલે ચાર ટર્મથી ભાજપનું શાસન હોય. પરંતુ પ્રજા સારી રીતે તેમના શાસનને જાણી ગઈ છે. ચુટણી આવે છે, ત્યારે ભાજપ વાયદાઓ કરે છે. ત્યાર બાદ તેઓ છેતરી જાય છે. ભાજપની સરકારે કોઇ ડેમ બનાવ્યા નથી. કોગ્રેસની સરકારમાં જ ડેમ બન્યા છે. જેનાંથી ખેડુતો સિંચાઇનું પાણી મેળવે છે. વધુમાં પોતે સારી લીડથી જીતે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.

પંચમહાલ : કોંગ્રેસ ઉમેદવાર વી.કે ખાંટ સાથે ETV ભારતની ખાસ વાતચીત
Last Updated : Apr 3, 2019, 5:41 AM IST

ABOUT THE AUTHOR

...view details