- છેલ્લા 24 કલાકમાં 23 પોઝિટિવ કેસ નોંધાયા
- 14 દર્દીઓ કોરોનાને માત આપી
- સમગ્ર રાજ્યમાં ફક્ત 4 કોર્પોરેશન અને 5 જિલ્લામાં કેસ
- અમદાવાદ-1, વડોદરા- 1, સુરત- 4 અને રાજકોટમાં 2 કેસ
- રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 4 કોર્પોરેશન જેવા કે સુરત, વડોદરા, અમદાવાદ અને રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1 પોઝિટિવ કેસ નોંધાયો છે, જ્યારે એક પણ દર્દીને રજા આપવામાં આવી નથી.
આજે 5,12,552 નાગરીકો વેક્સિન અપાઈ